મિત્રો ઘણા દિવસોથી એવી ખબર સામે આવી રહી છે કે સિદ્ધાર્થનું અવસાન થયું હોવાથી હવે ઘરમાં શહેનાઝ અને સિદ્ધાર્થ શુલ્કાની માતા વધ્યા છે આથી લોકો એવી ખબર ફેલાવી રહ્યા છે અને હવે શહેનાઝએ સિદ્ધાર્થની માતાનો સાથ છોડી દહેશે પરંતુ આવું જરાય નથી શહેનાઝે સ્પષ્ટ જણાવી દીધું છે કે તે ક્યારે પણ સિદ્ધાર્થ તેની માતાનો સાથ નહિ છોડે કેમકે સિદ્ધાર્થ મૃત્યુ બાદ કેટલીક વાતો કહી ગયા હતા.
સિદ્ધાર્થ શુલ્કા ના કહ્યા પ્રમાણે શહેનાઝ કહે છે કે મને સિદ્ધાર્થએ કહ્યું હતું કે ગમે તેટલી તકલીફ પડે પરંતુ તું મારી માતાનો સાથ ક્યારે પણ ન છોડતી અને તેઓને એ પણ કહ્યું હતું કે જ્યારે તું મારી માતાનો સાથ છોડશે એ વખતે સમજી લેજે કે તું મારો સાથ છોડ્યો છે તેથી આને લઇને શહેનાઝે સ્પષ્ટ જણાવી દીધું છે કે તે ક્યારે પણ સિદ્ધાર્થની માતાનો સાથ નહિ છોડે.
શહેનાઝે આગળ એ પણ જણાવતા કહ્યું કે હું મારી મુંબઈમાં રહીને જ મારું કરિયર બનાવીશ અને સિદ્ધાર્થની યાદોને તાજી કરીશ સિદ્ધાર્થ શુલ્કાના દુઃખદ અવસાન બાદ ઘરના તમામ લોકોને સદમો લાગ્યો હતો.
કારણકે અચાનક રાત્રે સિદ્ધાર્થ શુલ્કાનું મોત થઈ ગયું હતું આને લઇને સિદ્ધાર્થ શુલ્કાની માતા અને શહેનાઝ ખાનને ખૂબ જ સડમો લાગ્યો હતો પરંતુ શહેનાઝ આજે આં સદમાને ભૂલીને તેને કહ્યું કે તે મુંબઈમાં જે પોતાનું કરિયર બનાવશે.
મિત્રો સિદ્ધાર્થ શુલ્કામાં અવસાનથી હજારના તમામ લોકો અને તેઓના સગાઓને પણ ગહેરો સદમો લાગી ગયો હતો સિદ્ધાર્થ શુલ્કાના અવસાન બાદ ઘણા સુપર સ્ટારો પણ આં ઘરના લોકોને આશ્વાસન આપવા માટે ત્યાં પોહોચ્યા હતા તેમાં શાહરુખાન અને સલમાન ખાન ઉપરાંત અન્ય બીજા બોલીવુડ સુપર સ્ટારો પણ હતા અને તેઓ પણ સિદ્ધાર્થ શુલ્કાના અવસાન બાદ રડી પડ્યા હતા.