ટીવી સિરિયલ અભિનેત્રી મોની રોય આ દિવસોમાં પોતાની ડ્રેસિંગ સેન્સ અને મદમસ્ત ફિગર ને લીધે ખુબ લાઈટમલાઈટ રહે છે સાલ 2007 માં યુક્ત કપૂર ની સિરીયલ ટૂંકી સાસ ભી કભી બહુ થી માં પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર મોની રોય ને ફેન્સ ખુબ જ પસંદ કરે છે તેને કસ્તુરી દેવોં કે દેવ મહાદેવ નાગીન.
નાગીન 2 ટશન એ ઈશ્ક જુનૂન ઐસી નાત તો કૈસા ઈશ્ક નાગીન 3, કૃષ્ણ ચલી લંડન ઝલક દિખલા જા 9 એક થા રાજા એક થી રાની જેવા સુપરહિટ ટીવી શો માં દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા મેળવી તેને સાલ 2018માં બોલીવુડ ફિલ્મ ગોલ્ડમાં અક્ષય કુમાર સાથે અભિનય કર્યો રણ અને તુમબીન જેવી ફિલ્મોમાં આપીને.
કરનાર મોની રોય કોઈ પહેચાનની મોહતાજ નથી તાજેતરમાં મોની રોય શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી તેને પિંક ક્રોપ સ્ટાઇલિશ ડીપનેક ગાઉન પહેરેલું હતું જેમા તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી તેના મદમસ્ત છલકાતા ભરાવદાર નિતંબો તેના લુક ને અત્યંત આકર્ષક બનાવી રહ્યા હતા તેની બેકસાઈટ ના.
ભરાવદાર લુક ને જોઈ ચાહકો બેકાબુ થયા હતા લાઈટ મેકઅપ ઓપન હેર અને બ્લેક ગોગલ્સમાં તેનો લુક કાતીલાના લાગી રહ્યો હતો મદમસ્ત અદાઓ સાથે તેને પેપરાજીને પોઝ આપ્યા હતા સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી અને ફેન્સ તેના આ માદક અંદાજ પર મન મૂકીને લાઇક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.