Cli
પૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂરને લઈને પતિ વિકી કૌશલ પર ભડકી કેટરીના કૈફ, હવે શું થસે ?

પૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂરને લઈને પતિ વિકી કૌશલ પર ભડકી કેટરીના કૈફ, હવે શું થસે ?

Bollywood/Entertainment Breaking

પોતાના પૂર્વ બોયફ્રેન્ડને લઈને કેટરીના કૈફ ભડકી ગઈ છે છેલ્લા કેટલાક દિવસોથી કેટરીના અને વિકી ચર્ચામાં છે પોલીસે હાલમાં એક મગજ ફરેલા આશિકને પકડ્યો છે તેણે કેટરીનાએ ધ!મકીઓ આપી હતી તેને પોલીસે 2 દિવસના રિમાનડમાં મોકલી દીધો પરંતુ તેના વચ્ચે ઘરે કેટરીના અને વિકિનુંબ દંગલ શરૂ થઈ ગયું છે.

આજતકની રિપોર્ટ મુજબ કેટરીના રણબીથી હજુ સુધી નારાજ છે હકીકતમાં વિકી કૌશલની ગોવિંદા નામ મેરા માં રણબીર કેમીયો કરતા જોવા મળશે કેટરીના નારાજ થઈ ગઈ છે ફિલ્મનું પ્રોડક્શન ધર્મા પ્રોડક્શન સંભાળી રહ્યું છે વિકી ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે પરંતુ મીડડે ની રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે રણબીર કપૂર વિકી સાથે.

આ ફિલ્મમાં કેમિયો કરતા જોવા મળશે હવે રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે કેટરીના તેને લઈને ખુશ નથી જ્યારથી તેને ખબર પડી છેકે એમના પૂર્વ રણબીર અને પતિ વિકી સાથે ગોવિંદા નામ મેરામાં કેમિયો કરતા જોવા મળશે રણબીર અને કેટરીનાંનું બ્રેકઅપ ખુબ ખરાબ વળાંકમાં થયું હતું રિપોર્ટમાં કહેવાય રહ્યું છેકે કેટરીના ખુબ અપસેટ છે.

વિકી તેને શાંત કરાવવાની કોશિશમાં લાગેલ છે પરંતુ કેટરીના અને વિકી તરફથી આ મામલે કોઈ સ્ટેટમેન્ટ જાહેર નથી કર્યું કેટરીનાનુ અફેર સલમાનથી પણ રહ્યું પરંતુ આજે સલમાન અને કેટરીનાના સારા સબંધ છે પરંતુ અહીં રણબીર કપૂરને લઈને આંગળી ફસાયેલ છે વિકીને પણ ખબર નથી પડી રહી કે પત્નીની સાંભળે કે પછી રણબીરની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *