બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં પોતાની બોલીવુડમાં વાપસીને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે કરીના કપૂર ખાન પોતાના થી 10 વર્ષ મોટા શૈફ અલી ખાન સાથે લગ્ન કરી બે બાળકોની માતા બની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફરી વાપસી કરવા માટે આમીર ખાન સાથે.
ફિલ્મ લાલસિંહ ચડ્ડા માં આવી હતી પરંતુ લાલસિંહ ચડ્ડા સુપર ફ્લોપ સાબીત થતા આમીર ખાન અને કરીના કપૂર ખાન ના કેરિયર ને ખુબ મોટો ઝાટકો લાગ્યો હતો એ વચ્ચે મલ્ટી સ્ટાર કાસ્ટ ફિલ્મ તખ્ત માં ફરી કરીના કપૂર વાપસી કરી રહી છે આ ફિલ્મ માં રણબીર સિંહ અનીલ કપૂર.
વિકી કૌશલ આલીયા ભટ્ટ ભુમી પેડનેકર સાથે કરીના જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે આ ફિલ્મ નું શુટિંગ જોરશોર થી ચાલી રહ્યું છે એ વચ્ચે કરીના ખાન પણ પોતાની ફિટનેસ નું ખુબ ધ્યાન આપી જીમ વર્કઆઉટ અને યોગા કરી રહી છે પોતાની ઢળતી.
ઉંમરે વધુ હોટ દેખાવા કરીના કપૂર ખાન ખુબ મહેનત કરી રહી છે એ વચ્ચે તાજેતરમાં મુંબઈ બાંદ્રા પોતાના ફિલ્મના શુટિંગ માટે કરીના કપૂર ખાન શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ઓરેન્જ બેકલેસ વન સોલ્ડર સ્ટાઈલીશ આઉટફીટ માં પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને.
તેને કાતીલાના અદાઓ સાથે પોઝ આપ્યા હતા ઓપન હેર ફુલ મેકઅપ માં કરીના ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની દિલકશ અદાઓ અને જવાની નો છલકાતો ઉભાર જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી તેની ઢળતી ઉંમરે મદમસ્ત જવાની જોતા ફેન્સ મોટી સંખ્યામાં.
તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા પોતાના ફિલ્મી કેરિયર માં ખુબ સફળતા મેળવી કરીના કપૂર ખાન ફ્લોપ કેરીયર ની વચ્ચે ફરી હવે શાનદાર વાપસી કરવા માંગે છે તેના માટે તેને ડાયેટ સાથે જીમ વર્કઆઉટ ની તસ્વીરો અને વિડીઓ શેર કરી પોતાના ચાહકોને ખુશ ખબર આપી છે.