Cli
ગદર 2 અભિનેત્રી અમિષા પટેલે ઢળતી ઉંમરે બતાવ્યું ચોંકાવનાર ફિગર...

ગદર 2 અભિનેત્રી અમિષા પટેલે ઢળતી ઉંમરે બતાવ્યું ચોંકાવનાર ફિગર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ પોતાની ઢળતી ઉંમરે પણ પોતાની સુંદરતા અને બોલ્ડનેશથી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ અને બોલ્ડ લુક તસવીરો થી ચાહકોને લોભાવતી અમિષા પટેલ આજે 46 વર્ષની ઉંમરે પણ અપ્સરા જેવી લાગે છે બિકીની પહેરી ને પાણીમાં.

છબછબિયાં કરતી અમિષા પટેલ પોતાના રશીલા યૌવન ને છલકાવવા નો કોઈ અવશર નથી ગુમાવતી માદક અદાઓ સાથે પદમણી નાર બની ચાહકો ને દિવાના બનાવતી અમિષા પટેલ આ દિવસોમાં પોતાની 11 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ગદર ટુ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે આ ફિલ્મ માં ફરી 22 વર્ષના.

લાંબા ગાળા બાદ અમિષા પટેલ શકીના બની ને સની દેઓલ ના રુદીયામા રાજ કરશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે સાલ 2001 માં રીલીઝ થયેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા સુપરહિટ રહી હતી ફિલ્મ ના સોગં પણ તમામ હીટ રહ્યા હતા અમિષા પટેલ અને સની દેઓલ ની જોડીને દર્શકોએ.

ભરપૂર પ્રેમ આપ્યો હતો એ વચ્ચે ગદર ટુ ની જાહેરાત બાદ અમીષા પટેલ છવાઈ ચુકી છે તાજેતરમાં અભિનેત્રી અમિષા પટેલ મુંબઈ માં આયોજિત ફિલ્મ ઇવેન્ટમાં ગદર ટુ ના પ્રમોશન માટે શાનદાર અંદાજમા પહોંચી હતી ચમકદાર ડીપનેક ઓફ સોલ્ડર સ્ટાઈલીશ આઉટફીટ માં અમીષા પટેલે.

પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરી ને ચાહકોને ઉત્તેજીત અવસ્થામાં પહોચંવા મજબૂર કર્યા હતા તેની દિલકશ અદાઓ તેની મદમસ્ત જવાની નો ઉભાર જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા પોલી હેર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ માં અમિષા પટેલ ઇવેન્ટમાં પોતાની સુંદરતા થી આ!ગ ચાંપી રહી હતી.

તેની કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ જોતા ફેન્સ મદહોશ થયા હતા પતલી કમર લચકાવીને તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કરી પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *