દુઃખદ અભિનેત્રી નીલું કોહલી પર ટુટ્યો દુઃખોનો પહાડ, પતિ હરમીદંર સિંહ નું નિધન...

દુઃખદ અભિનેત્રી નીલું કોહલી પર ટુટ્યો દુઃખોનો પહાડ, પતિ હરમીદંર સિંહ નું નિધન…

Breaking

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનેત્રી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી નીલું કોહલી ના ઘેર મો!તનો માતમ છવાયો છે
નિલુ કોહલીના પતિ હરમીદંર સિંહ કોહલીનું કરુણ નિધન થયું છે શુક્રવાર ના રોજ હરમીદર સિંહ કોહલી આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે અભિનેત્રી નિલુ કોહલીના આંખો માંથી.

આંશુ નથી રોકાઈ રહ્યા અભિનેત્રી નિલુ કોહલી ઘણી બધી ટીવી સીરીયલ માં અભિનય કરી ચુકી છે જેમાં નામકરણ શાસ્ત્રી સિસ્ટર જેવી ઘણી ટીવી સીરીયલ સામેલ છે સાથે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પણ નિલુ કોહલી હાઉસ ફુલ 2 પટીયાલા હાઉસ અને હિન્દી મીડીયમ જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે.

અભિનેત્રી નીલું કોહલીના પતિ હરમીદંર સિંહ કોહલીને સ્વાસ્થ્ય સંબંધીત કોઈ બિમારી નહોતી શુક્રવારના દિવસે તેઓ બેડરૂમમાં ન દેખાતા નોકર જ્યારે તેમના બાથરૂમમાં તપાસ કરી તો તેઓ જમીન પર પડેલા હતા તેઓ ને હોસ્પિટલમાં દાખલ કરતાં તેઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા.

મિડીયા રીપોર્ટ અનુસાર તેઓ ડાયાબિટીસ ના કારણે બાથરૂમ માં લપસી પડ્યા અને ગભરામણ થી તેઓનું નિધન થયું આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે હરમીદર સિંહ કોહલી મર્ચેટ નેવી માં કામ કરતા હતા શુક્રવારે બપોરે દોઢ વાગે તેમનું કરુણ નિધન થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં શોકની.

લાગણી ફેલાઇ ગઇ છે રવિવારના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેમની પ્રાથના સભામાં તેમના નિવાસસ્થાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં થી ઘણા કલાકારો અને સેલેબ્સ ઉમટી પડ્યા હતા પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *