ભારતીય ટીમના ક્રિકેટર ઋષભ પંત ની ગાડીનો હમ્મદપુલ ઝાલ પાસે રુલકીની નરસાન બોર્ડર પય અકસ્માત થયો છે ગાડી ડીવાઈડર સાથે અથડાતા ગાડી માં આગ લાગી ગઈ હતી ઋષભ પંત ગાડી ચલાવી ઉત્તરાખંડ જઈ રહ્યા હતા તેમની સાથે ગાડી માં કોઈ નહોતું તેઓ સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા.
ગાડી રેલીંગ સાથે ટોપ સ્પીડ માં અથડાતાં ગાડીમાં આ!ગ લાગી ગઈ હતી ઋષભ પંત ના મા થામાં હાથમાં ઈજાઓ હોવા છતાં ગંભીર હાલતમાં પોતાનો જીવ બચાવવા તેઓ કાચ તોડી ને ગાડી ની આગળથી બહાર જેમ તેમ કરીને નીકડી ગયા હતા ગાડી ભડકે બળી ગઈ હતી ઉત્તરાખંડ ના ડીજી.
અશોક કુમારના જણાવ્યા અનુસાર પંત ગાડી માં સુઈ ગયો હતો જેના કારણે સ્ટેરીંગ પર તેને કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો ડોક્ટર ના જણાવ્યા અનુસાર સીટ બેલ્ટ જો તેને બાંધ્યો હોય તે સપુર્ણ દાઝી ગયો હોત ઋષભ પંત ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તેમની હાલત ડોક્ટરો એ સ્થિર બતાવી હતી ઘુટંણમા ગંભીર ઈજાઓ પહોંચી છે માથામાં અને મોઢા પર હાથ અને પગમાં ઋષભ પંત ને ગંભીર ઈજાઓ પહોંચી છે તેઓ કાંઈ જ બોલી નથી રહ્યા તેમને દહેરાદુન મેક્સ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે અને ડોક્ટર ના જણાવ્યા અનુસાર ત્યાં તેમની પ્લાસ્ટીક સર્જરી.
પણ કરવી પડશે હાલ તેઓ દિલ્હી હાઈવે પર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે દાખલ છે તેમની હાલતમાં સુધારો આવતાં તેમને રેફર કરવામાં આવશે આ ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ઋષભ પંત ના પરીવારજનો હૈયાફાટ રુદન સાથે હોસ્પિટલમાં પહોંચ્યા હતા તેમની હાલત માં હજુ સુધી સુધાર જોવા મળી રહ્યો નથી.