Cli
કરીના કપૂર ખાન હવે બોલીવુડમાં પાછા આવવા માટે જીમમાં વહાવી રહી છે પરસેવો, હવે ફરી બનાવી લીધું મસ્ત ફિગર...

કરીના કપૂર ખાન હવે બોલીવુડમાં પાછા આવવા માટે જીમમાં વહાવી રહી છે પરસેવો, હવે ફરી બનાવી લીધું મસ્ત ફિગર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર ખાન છેલ્લા ઘણા સમયથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ થી દૂર છે આમિર ખાન સાથેની ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ સાબિત થતા કરીના કપૂર ખાન ની વાપસી અટકી જવા પામી હતી શૈફ અલી ખાન સાથે લગ્ન અને બે બાળકોને જન્મ આપી કરીના કપૂર ખાન ની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હતી.

પોતાની 41 વર્ષની ઉંમરે ફરી બોલીવુડ માં વાપશી કરવો માટે કરીના કપૂર ખૂબ જ જીમ વર્કઆઉટ કરી રહી છે અને સખત જીમ વર્કઆઉટ થકી તેને પોતાનુ ફરી ફિગર બોલ્ડ અને કર્વી બનાવ્યુ છે કરીના કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ અને સે!ક્સી તસવીરો સાથે.

જીમ વર્કઆઉટ વિડીઓ શેર કરી ફરી લાઈમલાઈટમાં બનવાનો પ્રયત્ન કરતી કરીના કપૂર ખાન હવે સલમાન ખાન સાથે ફિલ્મ માં કામ કરવા માંગે છે તો મિડીયા સુત્રો અનુસાર કરીના કપૂર ખાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની ફિલ્મ બ્રમ્હાસ્ત્ર ની જેમ પોતાના પતિ સૈફ અલી ખાન સાથે પણ સ્કિન શેર કરી આવનાર દિવસોમાં.

કોઈ મોટી ફિલ્મ માં દેખાઈ શકે છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી કરીના કપૂર ખાન મુંબઈ ફિલ્મ સીટી બહાર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી વાઈટ ટીસર્ટ અને બ્લેક પેન્ટ માં અભિનેત્રી કરીના ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનું મદમસ્ત ફિગર જોતા ચાહકો મદહોશ થયા હતા પોતાના વાળને ખુલ્લા રાખી લાઈટ મેકઅપ.

ગુલાબી હોઠ અને ચહેરા પર ગોગલ્સ લગાવીને ચાહકો ને લોભાવતી કરીના કપૂર ની સુંદરતા તેનો નિખાર તેનું હોટ ફિગર જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા કરીના પોતાના માસુમ કોમળ મુલાયમ બેકસાઈટ ના ઉભાર ને ફોન્ટ કરીને માદક અદાઓ સાથે આગળની તરફ પોતાના નાના નિતંબો ને ફોન્ટ કરીને દિલકશ અંદાજમા પોઝ આપી રહી હતી.

તેને પોતાના કર્વી ફિગરને ફોન્ટ કરીને કામુક અદાઓ થી પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની આ અદાઓ તેની મદમસ્ત જવાની નો ઉભાર જોતા ચાહકો ઘાયલ થયા હતા તેની આ સુંદર સામે આવેલી તસવીરો પર લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા ફરી કરીના કપૂર બોલીવુડ માં ધમાલ મચાવવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *