કરીના કપૂર તેના અલગ પ્રકારના પહેરવેશમાં ઘણીવાર સ્પોટ થતી જોવા મળતી હોય છે જેમાં તેના હોટ અને બોલ્ડ દેખાવથી તેના ફેન્સ પણ ચોકી જતા હોય છે એવામાં હાલમાં કરીના કપૂરના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તેણે બ્લેક કલરનો રિવીલિંગ ડ્રેસ પહેર્યો છે.
જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહી છે હકીકતમાં કરીના કપૂર મોગલી ફિલ્મની પ્રેસ કોન્ફરન્સમાં હોટ ડ્રેસ પહેરીને ગઈ હતી એ સમયનો તેનો આ લુક છે પરંતુ તેના આ ડ્રેસ બ્લેક કલરનો ડીપ નેક ડ્રેસ હતો જેમાં ખૂબ જ પાતળા પટ્ટા હતા જે કરીના કપૂરને ખૂબ જ હોટ બનાવી રહ્યા હતા અને જેમાં કરીના કપૂર પણ ખૂબ જ બોલ્ડ દેખાતી હતી.
કરીના કપૂર આખી પ્રેસ કોન્ફરન્સમાં છવાયેલી હતી તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કરીના કપૂરે મોગલી ધ લિજેન્ડ ઓફ જંગલમાં કા નામના પાત્રને અવાજ આપ્યો છે કરીના શિવાય અન્ય સેલિબ્રિટી એ પણ આમાં પોતાનો અવાજ આપ્યો છે પરંતુ એક્ટર અહીં પહોંચેલ ડીપનેક ડ્રેસને લઈને ચર્ચાનો વિષય બની હતી.