Cli

તબેલામાં રહેતી મા સુધી પહોંચ્યા ખજૂરભાઈ સેવા જોઈને આંખોમાં આંસુ આવી જશે

Uncategorized

એક આદિવાસી માતા પોતાના બે બાળકો સાથે આજકાલ ગાયના તબેલામાં રહેવા મજબૂર છે. અસલમાં વાત એમ છે કે થોડા મહિના પહેલા આ ગામમાં વાવાઝોડું (સાયક્લોન) આવ્યું હતું. વાવાઝોડાના કારણે ગામના મોટાભાગના ઘરો પડી ગયા હતા.

તેમાંથી એક ઘર આ પરિવારનું પણ હતું. ત્યારથી આ આદિવાસી માતા પોતાના ૧૧ વર્ષના દીકરા અને ૧૪ વર્ષની દીકરી સાથે આવી જગ્યાએ રહેવા મજબૂર છે.૧૧ વર્ષનો દીકરો શિવમ એટલો સમજુ છે કે માતા જ્યારે કામ પર જાય છે, ત્યારે ઘરના બધા વાસણો તે માંજે છે

અને ગાયને પાણી પીવડાવે છે. આમ તો આ ગાય ૪ વર્ષથી એક જ જગ્યાએ બાંધેલી છે કારણ કે શિવમ ૧૧ વર્ષનો છે અને માતા આખો દિવસ કામ પર જાય છે.જો કે, સિંદેદઈ ગામમાં આ મારું ત્રીજું ઘર છે. આ પહેલા મેં આ ગામમાં બે ઘર બનાવ્યા છે. તો ચાલો, આ આદિવાસી માતા માટે એક સરસ મજાનું ઘર બનાવીએ જેથી કરીને તેમને અને તેમના પરિવારને આવનારા દિવસોમાં કોઈ તકલીફ ન પડે. હમ્મ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *