બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પૂજા હેગડે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે પૂજા હેગડે બોલીવુડ ભાઇજાન સલમાન ખાન સાથે આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ને લઈને પણ ખૂબ ચર્ચાઓમાં છે ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન અને પુજા એકબીજાને ડેટ કરી રહ્યા હતા એવી પણ ખબરો સામે આવી હતા.
ગયા વર્ષે પ્રભાશ સાથે ફિલ્મ રાધે શ્યામ ફિલ્મ બેસ્ટ માં વીરા રાઘવન સાથેની ફિલ્મ માં પુજા હેગડેના દમદાર અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો તો રણબીર સિંહ ની ફિલ્મ સર્કસ માં પણ પુજા હેગડે શાનદાર અભિનય થકી દર્શકો ને દિવાના બનાવી રહી હતી પોતાની બોલ્ડ અને હોટ અદાઓ થી.
ફેન્સ ના દિલ ઘાયલ કરતી પુજા હેગડે તાજેતરમાં મુંબઈ માં યોજાયેલ ફેસન સેન્સ ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી આ ઇવેન્ટમાં જીતનાર અભિનેત્રી માટે ઈનામ રુપે મર્સીડીઝ એમજી ઈ 53 ઓપન લક્ઝુરિયસ કાર બહાર રાખેલી હતી અભિનેત્રી પુજા હેગડે આ ઇવેન્ટમાં વાઈટ ચમકદાર ઓફ.
સોલ્ડર બ્રાલેટ અને વાઈટ ક્રોપ સ્કર્ટ માં ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી બ્રાલેટ થી જોડતા તેને શાનદાર એન્જલ ની જેમ સ્ટાઇલીસ દુપટ્ટો રાખેલો હતો જે જમીન સાથે ઘસડાઈ તેને રાજકુમારી જેવું લુક આપી રહ્યો હતો પોલી હેર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ માં પુજા ખુબ જ સુંદર.
અને આકર્ષક લાગી રહી હતી તેના છલકાતા મદમસ્ત માસુમ નિતંબો તેના ડીપનેક માંથી બહાર આવી ફેન્સ ને દિવાના બનાવી રહ્યા હતા કાતિલ નજરો અને માદક અદાઓ સાથે તેને પેપરાજી અને મિડીયા ને દિલકશ અદાઓ સાથે પોઝ આપ્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા.
તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી સલમાનની અભિનેત્રી પુજા હેગડે પોતાના બોલ્ડ અને હોટ લુક થી લાઈમલાઈટમાં છવાઈ હતી તેની આ તસવીરો પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.