અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ નો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો એક મહીના સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશ વિદેશમાં થી લાખો લોકો પ્રમુખસ્વામી નગર ની મુલાકાત લેવા પહોંચ્યા હતા પ્રમુખસ્વામી મહારાજ ની ભવ્ય પ્રતિમા સામે દિલ્હી અક્ષરધામ.
પ્રતીકૃતી ગ્લો ગાર્ડન લાઈટશો બાળનગરી બનાવવામાં આવી હતી જેની મુલાકાત લેતી ગુજરાતી ફેમસ સિગંર કિજંલ દવે ની સુંદર તસવીરો સામે આવી છે કિંજલ દવે ની આ તસવીરો માં તે હાથ જોડીને ભવ્ય ગેટ પર ઉભેલી છે બંને તરફ બેન્ડ બાજા સાથે કિંજલ દવેનુ સ્વાગત કરાતુ હોય એવું લાગી રહ્યું છે ચહેરા પર ગોગલ્સ અને.
પ્રિન્ટેડ પંજાબી ડ્રેસ માં કિજંલ દવે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે પ્રમુખસ્વામી મહારાજ ની પ્રતિમા સામે વંદન કરતી જોવા મળે છે તો બીજી તસ્વીરમાં પ્રમુખસ્વામી મહારાજ ના ચરણ કમળને વંદન કરી સ્પર્શ કરતી જોવા મળે છે સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ છે આ તસવીરો પર 33 હજારથી વધારે લાઇક અને કમેન્ટ્સ આવી ચૂક્યા છે.
લોકો આ તસવીરો પર જય સ્વામિનારાયણ લખી રહ્યા છે કિંજલ દવે દેશ વિદેશમાં પોતાના ગરબા અને ડાયરાના પ્રોગ્રામો થકી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે ચાર ચાર બંગડી વારી ગાડી અમે ગુજરાતી લેરી લાલા જેવા ઘણા બધા ગીતો થકી તેને પોતાના સુમધુર કંઠે ખુબ લોકચાહના પ્રાપ્ત કરી છે.