હોલીવુડ અને બોલીવુડમાં પોતાની અલગ ઓળખાણ બનાવનાર સ્ટાર પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈ 2022 ના રોજ તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો અભિનેત્રીએ પતિ નિક જોનાસ માં મધુ ચોપડા બહેન અભિનેત્રી પરિણીતી ચોપરા અને તેના કેટલાક ખાસ મિત્રો સાથે મેક્સિકોમાં પોતાના જન્મદિવસ ની ઉજવણી કરી હતી.
જન્મદિવસની ઉજવણીની કેટલીક તસ્વીર સામે આવી છે અને અત્યારે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે 22 જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી તે સમયની તસ્વીર શેર કરતા એક્ટર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે સામે આવેલ ફોટોમાં પ્રિયંકા અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે.
પરંતુ અહીં સૌથી વધુ ધ્યાન પ્રિયંકાના સફેદ આઉટફિટે ધ્યાન ખેંચ્યું છે અભિનેત્રિએ અહીં જે ડ્રેસ પહેર્યો છે તેની કિંમત જેની કિંમત 200 ડોલર બતાવાઈ રહી છે અને તે ભારતીય રૂપિયા મુજબ 15000 રૂપિયા છે અત્યારે તેની આ ડ્રેસ વિશે સોસયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે મિત્રો આ મામલે તમે શું કહેશો.