બોલીવુડ અભિનેત્રી કાજોલ પોતાની આવનારી ફિલ્મ સલામ વેકી ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી પોતાના સુંદર ડ્રેસીસ સાથે તે અવારનવાર ફિલ્મ પ્રમોશન માટે સ્પોટ થતી રહે છે સલામ વેકી નુ ટ્રેલર રિલીઝ થયું છે જેમાં અભિનેત્રી કાજોલ ઈમોશનલ સ્ટોરી સાથે બિમાર પુત્રની માં નું.
પાત્ર ભજવતી જોવા મળે કાજોલ ને દર્શકો ખુબ અલગ અંદાજમા જોવા માટે ખુબ જ ઉત્સુક થયા છે આ ફિલ્મ સિનેમા ઘરોમાં 9 ડીસેમ્બર ના રોજ રીલિઝ થવા જઈ રહી છે આ વચ્ચે તાજેતરમાં દશકાની સુપર સ્ટાર અભિનેત્રી કાજલ પોતાની ફિલ્મના પ્રમોશન માટે એક ઇવેન્ટમાં આવેલી હતી.
જેમતે રેડ ખુબ શાનદાર ચણિયાચોળીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી લાઈટ મેકઅપ અને અનોખી હેર સ્ટાઈલ સાથે આકર્ષક લુક તેને ફોન્ટ કરતા પેપરાજી ને તસવીરો આપી હતી તેના લુક ને તેના ગળામાં રહેલો ડાયમંડ નેકલેસ ખુબ આકર્ષક બનાવી રહ્યો હતો રેડ ચણીયા ચોળીની અનોખી.
ડીઝાઈન તેના લુકને ખુબ જ અનોખો અંદાજ આપી રહી હતી અભિનેત્રી કાજોલ નો અંદાજ જોતા ચાહકો તેની આ તસવીરો પર લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા કાજોલ દેવગણ તાજેતરમા પોતાના ફિલ્મી કેરિયર સાથે બિઝનેસ માં પણ ધ્યાન આપી રહી છે કાજોલ વેસ્ટન.
કપડાઓ માં ઓછી અને સાડીમાં વધારે જોવા મળે છે અભિનેત્રી કાજોલે પોતાના ફિલ્મી કેરિયર માં ખુબ સફળતા મેળવી છે અને ઘણા બધા એવોર્ડ સાથે અભિનેત્રી કાજોલે પદ્મશ્રી એવોર્ડ પણ મેળવ્યો છે કાજોલની લોકપ્રિયતા આજે પણ અંકબંધ છે કાજોલ પર તમે શું કહેશો મિત્રો કોમેંટ કરી જણાવવા વિનંતી.