ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં નિરાધાર રસ્તે રઝડતા વૃદ્ધ માનસિક અસ્વસ્થ ભિક્ષુકો અને ગરીબ લોકોની હંમેશા મદદ માટે તત્પર રહેતા પોપટભાઈ આહીર પોતાની સેવાકીય પ્રવૃત્તિઓથી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે પોપટભાઈ આહીર ઘણા બધા લોકોને પોતાના પરિવારોજનો સુધી પહોંચવા માં પણ સફળ રહ્યા છે.
તેઓ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે સોશિયલ મીડિયા પર થી જે તમને મદદ મળે તેમના થકી તેઓ સોશિયલ મીડિયા આશ્રમ પણ બનાવી રહ્યા છે તાજેતરમાં પોપટભાઈ આહીર માહિતી મળતા વડોદરા ના વડસલ ગામ પહોંચ્યા હતા અહિ મુકેશભાઈ નામના યુવકની માનસિક હાલત ખરાબ થઈ જતા તેઓ રસ્તે રજડી રહ્યા હતા.
તેમના માતા-પિતા નું દેહાંત થઈ જતા તેઓની સ્થિતિ બગડી ગઈ હતી જમીન અને પોતાનું મકાન હોવા છતાં પણ તે રસ્તા પર જેમ તેમ અટકી રહ્યા હતા તેમના મામા તેમના ગામના સરપંચ પણ હતા પરંતુ આજે મુકેશની સ્થિતિ પોતાના માતા પિતા ગયા સાથે બગડી ગઈ હતી પોપટભાઈ આહીર તેમને પોતાની સાથે સમજાવી લઈ આવ્યા અને તેની.
માનસિક હાલત સુધારીને ઈલાજ કરાવવા ની ખાતરી આપી તેમને સોસીયલ મિડિયા આશ્રમ સાથે લઈને આવ્યા આ દરમિયાન તેમના વાળ કાપી તેમને પોતાના હાથોથી નવડાવીને તેમની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો પોતાના સોશિયલ મીડિયા આશ્રમમાં તેઓ એક માનસિક બીમાર વૃદ્ધ માજી સાથે મજાક કરતા પણ જોવા મળ્યા તેમને ઘણા સમય પહેલા પોપટ ભાઈ પોતાની.
સાથે સોશિયલ મીડિયા આશ્રમ માં લાવ્યા હતા પોપટભાઈ તેમની નાસે પંદર કરોડ માગંતા મસ્તી કરતા જોવા મળ્યા પોપટભાઈ આહીર પોતાને ત્યાં રહેતા તમામ માનસિક અસ્વસ્થ લોકો બીમાર લોકોને સાથે હંમેશા મજાક મસ્તી કરીને તેમને સારી રીતે રાખવાનો પ્રયત્ન કરે છે તેઓ કોઈ પણ સ્થિતિમાં હોય તેમની સાથે સારા સ્વભાવથી વાતચીત કરે છે.