પ્રેમ માં કોઈપણ વ્યક્તિ બધું જ ભૂલી જાય છે ધર્મ સમાજ રીતી રિવાજ છોડીને તે પોતાના પ્રેમને મેળવવા માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે લાગણી શીલ હૈયું માત્ર પોતાના પ્રેમને મેળવવા માટે જ આતુર રહે છે તાજેતરમાં એવોજ કિસ્સો મધ્ય પ્રદેશ ના મંદસૌર વિસ્તારમાં થી પ્રકાશમાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર.
ગુના ની રહેવાસી નાઝનીન બાનો ની મુલાકાત મંદસૌરના દિપક ગૌસ્વામી સાથે ટીકટોકના માધ્યમ થી થઈ ટીકટોક બેન થતાં તેઓ ઈન્સ્ટ્રાગ્રામ પર એકબીજાના ફ્રેન્ડ બન્યા ત્યારબાદ એકબીજાના મોબાઈલ નંબર મેળવીને તે એકબીજાના સમીપ આવ્યા તેમની વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા પરંતુ અલગ ધર્મ હોવાના કારણે.
પરિવારજનો તેમના આ સંબંધથી રાજી ન હોતા ત્યારબાદ દીપક અને નાઝનીન બાનો એ પોતાના પરીવાર ને સમજાવવાના નિષ્ફળ પ્રયાસો છોડતા ઘરથી ભાગી જવાનો નિર્ણય કર્યો થોડા દિવસ બાદ દિપકે પોતાના પરિવાર ને સમજાવ્યો કે નાઝનીન હિન્દુ ધર્મ અપનાવવા માટે તૈયાર છે સમાજ પરીવારના.
લોકોની હાજરીમાં ગાયત્રી મંદિર માં સાત ફેરા લઈને લગ્ન કરી ને નાઝનીને પોતાનો ધર્મ પરિવર્તન કરીને નેન્સી ગૌસ્વામી નામ ધારણ કરીને દિપકના પરીવાર ને પોતાનો પરીવાર બનાવ્યો અને તે આજે આ પરીવાર સાથે ખુબ જ ખુશ છે મંદસૌર વિસ્તારમાં છેલ્લા છ મહીનામાં પાચં લોકોએ સનાતન.
હિન્દુ ધર્મ ને પોતાની મરજી થી અપનાવ્યો છે જેમા આ વર્ષે 27 મેના રોજ પત્રકાર શેખ જફર કુરૈશી હિન્દુ ધર્મ અપનાવી ચૈતન્ય સિંહ રાજપૂત બન્યા હતા ત્યાર બાદ 9 ડિસેમ્બરના રોજ ઇકરા સનાધન ધર્મ અપનાવી ઇશિકા બની હતી 30 સપ્ટેમ્બરના રોજ નિસાર મોહમ્મદ હિંદુ ધર્મ અપનાવી.
સોનુ સિંહ બન્યો અને હવે નાઝનીન બાનો નેન્સી બની ગઇ છે મંદિર ના સાનિધ્યમાં આવેલા આશ્રમના સંત યુવાચાર્ય મનમણિ મહેશજી મહારાજ અને સામાજિક સંગઠન ના લોકોની હાજરીમાં નેન્સી અને દિપક ના લગ્ન શાંતિ પુર્વક થયા હતા મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.