ફિલ્મ 83 ફ્લોપ થયા બાદ ડાયરેક્ટર કબીર ખાન હવે હનુમાનજીના શરણોમાં આવી ગયા છે અને હવે એમને જય શ્રી રામ બોલવામાં કોઈ પ્રોબ્લેમ નથી થઈ રહ્યો ફિલ્મ 83 એટલી ખરાબ રીતે ફ્લોપ જશે એવું કોઈ વિચાર્યું ન હતું ફિલ્મને ફ્લોપ જવાનું કારણ કો!રોના બતાવાઈ રહ્યા છે પરંતુ બીજી બાજુ આની સાથે રોલીઝ થયેલ.
પુષ્પા ફિલ્મ 300 કરોડ જેવો આંકડો પાર કરી ગઈ છે પુષ્પા ફિલ્મને હિન્દી બોલનાર દર્શક ધડાધડ જોવા જઈ રહ્યા છે કોઈને એ ખબર નથી પડતી કે આટલી સારી માર્કેટિંગ કરવા છતાં સદર્શકો સિનેમાઘર 83 ફિલ્મ જોવા કેમ નથી આવી રહ્યા આ ફિલ્મને 150 કરોડ નુકશાન થવા પાછળ કબીર ખાને હવે સલમાન ખાન સાથે મળીને.
પવનપુત્ર ભાઈજાન ફિલ્મની જાહેરાત કરી દીધી છે પવનપુત્ર ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ પણ શરૂ કરી દીધું છે મોગલોને આ દેશના અસલી રાષ્ટ્ર નિર્માતા બતાવનાર કબીર ખાન હવે કહી રહ્યા છેકે એમના ઘરે ઘણી વાર જય શ્રી રામ બોલવામાં આવે છે એમની માં હિન્દૂ અને પિતા મુસ્લિમ હતા એક ઇન્ટરવ્યૂમાં કબીર ખાને કહ્યું.
દિલ્હીમાં એમનો ઉછેર થઈ રહ્યો હતો ત્યારે જય શ્રી રામ બોલવું એમના માટે કોઈ મુદ્દો ન હતો કારણ આતો બધા લોકો બોલતા હતા ફરકબાદમાં રહેનાર એમના સબંધી પણ જય શ્રી રામ બોલતા હતા કબીર ખાને આ દરમિયાન તેમને સૌથી મોટા દેશભક્ત પણ બતાવી દીધા 83 ફિલ્મ ફ્લોપ જતા કબીર ખાન હવે પવનપુત્ર ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે.