સલમાન ખાનની ભાભી અને અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોડા હવે અર્જુન કપૂર સાથે સબંધમાં છે છૂટાછેડાના કેટલાક સમય બાદ જ મલાઈકા અર્જુનને ડેટ કરવા લાગી હતી કહેવામાં તો એવું પણ આવે છેકે અર્જુનના કારણે મલાઈકા અને અરબાઝ વચ્ચે સંબંધમાં તિરાડ પડી હતી ઉંમરમાં 12 વર્ષ મોટી મલાઈકાને
અર્જુન કપૂરને ટ્રોલ કરવામાં આવતી હોય છે પરંતુ આ રોજ રોજની ટ્રોલિંગથી અર્જુન કપૂર તંગ આવી ગયા છે અને એમણે એને લઈને સણસણતો જવાબ આપ્યો છે પરંતુ જવાબ આપતા સમયે અર્જુને કંઈક એવું કહી દીધું જેને સાંભળીને લોકોનું ભ!ડકવું નક્કી છે મસાલા ડોટ કોમથી વાત કરતા અર્જુન કપૂરે કહ્યું.
સૌથી પહેલા મીડિયા એછે જે લોકોની કોમેંટ જોવે છે અમે તો 90 ટકા માણસોની કોમેંટ તો જોતા જ નથી એટલા માટે ટ્રોલિંગને બહુ મહત્વ નથી આપતા આ લોકો એછે જેઓ મને મળ્યા બાદ મારી સાથે સેલ્ફી લેવા માટે મરતા હશે એટલા માટે તમે એવા ટ્રોલર પર વિશ્વાસ નહીં કરો હું મારી પર્શનલ જિંદગીમાં જે પણ કરું છું.
તે મારો વિશેસ અધિકાર છે જ્યાં સુધી મારા કામની ઓળખાણ થઈ રહી છે બાકી બધું તો શોર શરાબા છે સાથે તમે આ વાતથી ચિંતિત ન થઈ શકો કોની શું ઉંમર છે એટલા માટે આપણે જીવવું જોઈએ જીવવા દેવું જોઈએ અને આગળ વધવું જોઈએ અર્જુનની આ વાતમાં સૌથી ખરાવ વાત એછે કે એમની સાથે લોકો સેલ્ફી લેવા માટે મરી રહ્યા છે.