Cli

બોક્સ ઓફિસ પર કેમ ના ચાલ્યો આમિર ખાનના દીકરા જુનેદ ખાનનો જાદુ?

Uncategorized

જુનૈદ ખાનની ફિલ્મ એક દિનને ફેન્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી. આ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ છે. જુનૈદ ખાનની આ ફિલ્મના બોક્સ ઓફિસ પર નજર કરીએ.જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની ફિલ્મ એક દિન થિયેટરોમાંથી માત્ર 2 અઠવાડિયામાં જ હટી ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન સુનીલ પાંડેએ કર્યું હતું. ફિલ્મને નેગેટિવ રિવ્યુ મળ્યા હ બોક્સ ઓફિસ પર પણ ખાસ કમાણી કરી શકી નથી. ૨~મ ફ્લોપ સાબિત થઈ છે.

જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની ફિલ્મ એક દિન થિયેટરોમાંથી માત્ર 2 અઠવાડિયામાં જ હટી ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન સુનીલ પાંડેએ કર્યું હતું. ફિલ્મને નેગેટિવ રિવ્યુ મળ્યા હ બોક્સ ઓફિસ પર પણ ખાસ કમાણી કરી શકી નથી. ૨~મ ફ્લોપ સાબિત થઈ છે.

બજેટના માત્ર 17 ટકા જ રિકવર કરી શકી ફિલ્મOPEN APPએક દિન 25 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. પરંતુ ફિલ્મ બજેટના માત્ર 17 ટકા જ વસૂલ કરી શકી છે. આ ફિલ્મ આમિર ખાને પ્રોડ્યુસ કરી હતી. આમિર ખાનને 20.7 કરોડનું નુકસાન થયું છે. બીજી તરફ જુનૈદની ફિલ્મ લવયાપાની વાત કરીએ તો, આ ફિલ્મે 7.69 કરોડનું લાઈફટાઈમ કલેક્શન કર્યું હતું. જુનૈદની બે ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ, પરંતુ બંને ફ્લોપ રહી. લવયાપામાં જુનૈદની સામે એક્ટ્રેસ ખુશી કપૂર જોવા મળી હતી.

આ ફિલ્મને આમિર ખાનની સાથે મન્સૂર ખાન અને અપર્ણા પુરોહિતે પ્રોડ્યુસ કરી છે. સુનીલ પાંડે ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં જુનૈદ ખાન અને સાઈ પલ્લવી ઉપરાંત કુણાલ કપૂર, કવીન દવે, રેશ્મા શેટ્ટી જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. ફિલ્મ 1 મેના રોજ રિલીઝ થઈ હતી

. આ સાઈ પલ્લવીની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ હતી. જોકે, સાઈને બોલીવુડ ફિલ્મમાં એવો પ્રેમ મળ્યો નથી જેવો તેને સાઉથની ફિલ્મોમાં મળે છે. હવે તે મોટા બજેટની ફિલ્મ ‘રામાયણ’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તે માતા સીતાના રોલમાં છે, જ્યારે રણબીર કપૂર ભગવાન રામના રોલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *