Cli
જાનવી કપૂર ને પોતાના લગ્ન ને લઈને આવા છે સ્વપ્ન…માતા શ્રીદેવી અને બોની કપૂરે કારણે ફાઈનલ કર્યુ‌ હતું નામ...

જાનવી કપૂર ને પોતાના લગ્ન ને લઈને આવા છે સ્વપ્ન…માતા શ્રીદેવી અને બોની કપૂરે કારણે ફાઈનલ કર્યુ‌ હતું નામ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ધડકથી પોતાના સફળ અભિનય કેરિયરની શરૂઆત કરી દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી જાનવી કપુર આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મોને લઈને ખુબ ચર્ચાઓ માં છે પતિ પત્ની ઔર વો મિલી જેવી ફિલ્મો બાદ હવે તે બવાલ રણભુમી મિસ્ટર એન્ડ મિસિસ.

માહી સાથે મેં ખેલાડી તું અનારી જેવી ફિલ્મો થી ચર્ચાઓ છે એ વચ્ચે જાનવી કપૂર નો આજે 6 માર્ચના રોજ જન્મ દિવસ છે સાલ 1997 માં જાનવી કપૂર નો જન્મ ફિલ્મ પ્રોડ્યુસર બોડી કપૂર અને અભિનેત્રી શ્રીદેવીના ઘેર થયો હતો જાનવી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ખૂબ ચર્ચાઓમાં રહે છે જાનવી કપૂરે પોતાના ઈન્ટરવ્યુ માં.

પોતાની માં શ્રીદેવી ને રોલ મોડેલ જણાવી હતી અને તેને પોતાના લગ્નને લઈને ખુલાસો કર્યો હતો તેને જણાવ્યું હતું કે તે લગ્ન તિરૂપતિમાં કરવા માંગે છે સંગીત સેરેમની અને મહેંદી સેરેમની નું આયોજન તે મલયાપુર માં યોજવા માંગે છે જાનવી કપૂરે એ પણ જણાવ્યું હતુ‌ કે પોતાના લગ્ન ના કાર્યક્રમ ને માત્ર બે દિવસમાં જ પુર્ણ કરવા માગે‌ છે.

લગ્ન બાદની પાર્ટી તેને પસંદ નથી અભિનેત્રી જાનવી કપૂર કિયારા અડવાણી આને કેટરીના જેમ ધામધુમથી થી લગ્ન કરવા માગંતી નથી તેને‌ સાદાઈ માત્ર મોગરા અને મિણબતીઓ ના સર્જેલા મંડપમાં જ લગ્ન કરવા છે વધુ તેને પોતાની લગ્ન ની ઇચ્છા જણાવતાં કહ્યું હતું કે લગ્ન માં તે કાંજીવરમ અથવા પટુ પાડવાઈ સાડી પહેરશે.

સાથે‌ મહેદી સેરેમની માં ગુલાબી રંગ ની સાડી અને સંગીત સેરેમની માં પીળા રંગની સાડી પહેરશે જાનવી કપૂર પોતાના એવા પતિની તલાસ કરી રહી છે જે હોસીયાર અને સમજદાર હોય જાનવી કપૂર એક જણાવ્યું હતું કે હજુ સુધી મને કોઈની સાથે પ્રેમ થયો નથી હું એક એવા જીવનસાથી ની તલાશમાં છું જે હોશિયાર હોય અને સમજદાર હોય જે મને ખૂબ પ્રેમ કરે ભલે તેની.

પાસે સંપતિ ઓછી હોય મીડિયા રિપોર્ટ અનુસાર જાનવી કપૂરનું નામ ફિલ્મ જુદાઈમાં ઉર્મિલા ના નામ પરથી લેવામાં આવ્યું હતું પરંતુ આ વિશે જ્યારે જાનવી કપૂર સાથે વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે કોઈ ફિલ્મમાંથી મારું નામ લેવામાં નથી આપ્યું જાનવી એ કહ્યું હતું કે મારું નામ મારી મમ્મી શ્રીદેવી અને પિતા બની કપૂરે અગાઉથી જ નક્કી કર્યું હતું તેમને આ નામ ખૂબ જ પસંદ હતું.

અને તેનો મર્મ પણ ખુબ સરસ થાય છે મારી માં ભલે આ દુનિયામાં નથી પણ તેમની યાદો આ નામ સાથે જોડાયેલી છે જે મને ખુબ પસંદ છે જાનવી કપૂર આજે પોતાની માં શ્રીદેવી ના પગલે ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે જાનવી કપૂર હજુ સુધી કોઈની સાથે લવ ઇન રિલેશનશિપ માં રહી નથી પરંતુ તેને પોતાના લગ્ન ની ઈચ્છા એક સારા જીવનસાથીની કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *