Cli
નોરા ફતેહી સાથે બેકાબુ બની, ડાન્સ માં આવી હરકતો બાદ અક્ષય કુમાર થયા ખુબ ટ્રોલ...

નોરા ફતેહી સાથે બેકાબુ બની, ડાન્સ માં આવી હરકતો બાદ અક્ષય કુમાર થયા ખુબ ટ્રોલ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર ની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી છે તાજેતરમાં સાલ 2023 ના બીજા મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ સેલ્ફી ને પણ દર્શકોનો પ્રેમ મળ્યો નહોતો તો આ પહેલા ગયા વર્ષ દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણ બચ્ચન પાંડે રક્ષાબંધન જેવી ફિલ્મો પણ સુપર ફોલ્પ થતા અક્ષય કુમાર ફિલ્મ સેલ્ફી સાથે વર્ષની.

શરૂઆતમાં આવ્યા હતા પરંતુ તેમની આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી એ વચ્ચે હવે અક્ષય કુમાર ફરી મુશ્કેલીઓ માં મુકાયા છે તેઓ ફ્લોપ કેરિયર ની વચ્ચે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે અક્ષય કુમાર વલ્ડટુર પર છે અને અલગ અલગ જગ્યાએ સ્ટેજ શો કરી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં અક્ષય કુમાર અને નોરા ફતેહી નો.

એટલાન્ટા માં સ્ટેજ પ્રોગ્રામ યોજાયો હતો જેમા અક્ષય કુમાર બ્લેક લેધર પેન્ટ શર્ટમા બોલીવુડ ની હોટ ડાન્સર નોરા ફતેહી સાથે ડાન્સ કરી રહ્યા હતા નોરા ફતેહી આ દરમિયાન લાલ ચણીયાચોળી માં ખુબ જ બોલ્ડ લાગી રહી હતી નોરા ફતેહી ની સાથે અક્ષય કુમાર ડાન્સ કરતા ડાન્સ દરમિયાન નોરા ફતેહીનો લહેંગો ખેંચી પોતે‌ પહેરી‌ લે છે.

અને નોરા ફતેહી નીચે માત્ર સોર્ટ માં જોવા મળે છે અક્ષય કુમાર ભાન ભુલી નોરા ફતેહી ના સુંવાળા મદમસ્ત ફિગર પર હાથ ફેરવી તેને પોતાની બાહોમાં ભરી અને તેને જકડીને ડાન્સ કરી રહ્યા છે સાથે નોરા ફતેહી પણ પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને છલકાવતી ડિપનેક બ્લાઉઝ માં ફેન્સના દિલની ધડકનો વધારતી જોવા મળે છે.

ચાલુ સ્ટેજ પ્રોગ્રામ વચ્ચે અક્ષય નોરા ફતેહી નો એક પગ ઉપરની તરફ પકડી રોમાન્સ કરતા જોવા મળે છે આ દરમિયાન નોરા ફતેહી પણ કામુક અદાઓ સાથે અક્ષય કુમાર ને ચુમતી જોવા મળે છે આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેમાં નોરા ફતેહી ની ચુદંળી અને લંહેગો.

પહેરીને ડાન્સ કરતા અક્ષય કુમાર ને જોતા ટ્રોલર ભડકી ઉઠી હવે આ જ જોવાનું બાકી રહી ગયું છે એમ જણાવી કમેન્ટ આપી રહ્યા છે તો યુઝરો લખી રહ્યા છે ફિલ્મો માં તો કમાણી ના કરી શક્યા હવે આવા ડાન્સ પ્રોગ્રામ કરી ને કમાણી કરો‌ છો એમ જણાવતાં અક્ષય કુમાર ને સતત ટ્રોલ કરતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *