કિંજલ દવે ની સગાઈ ટુટવા પર હવે કિર્તી પટેલ થઈ ગુસ્સે, વિડીઓ શેર કરી ના બોલવાનું બોલી...

કિંજલ દવે ની સગાઈ ટુટવા પર હવે કિર્તી પટેલ થઈ ગુસ્સે, વિડીઓ શેર કરી ના બોલવાનું બોલી…

Breaking

ગુજરાતની જાણીતી ફેમસ લોક સિગંર કિંજલ દવે પોતાની પર્સનલ લાઇફને લઈને આ દિવસોમાં ખૂબ જ ચર્ચાઓમાં છે ચાર ચાર બંગડી વાળી અને ગાડી અમે ગુજરાતી લેરી લાલા થી ગુજરાત ખુબ લોકપ્રિયતા મેળવી દેશ વિદેશમાં ગરબાના અને ડાયરાના પ્રોગ્રામો માં નામના મેળવનાર કિંજલ દવેની સગાઈ પવન જોષી સાથે કરવામાં આવી હતી.

જે પાચં વર્ષ ની સગાઈ નો અંત આવ્યો હતો અને સગાઈ ટુટી જવા પામી હતી આ ઘટનાનુ મુખ્ય કારણ સામા સાટા ના રીવાજ હતા કારણકે કિંજલ દવે ની સગાઈ પવન જોશી સાથે કરવામાં આવી હતી તો પવન જોશીની બહેન ની સગાઈ કિંજલ દવેના ભાઈ આકાશ દવે સાથે કરવામાં આવી હતી હવે થયું.

એવું કે પવન જોશી ની બહેને કોઈ અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા જેના કારણે કિંજલ દવેના પરિવારજનોએ પવન જોશી અને કિંજલ દવેની પણ સગાઈ તોડી દીધી હવે એ વચ્ચે ઘણી બધી બાબતો સામે આવી રહી છે તાજેતરમાં નીતિન જાની અને કિંજલ દવેનું કોલ રેકોર્ડિંગ સામે આવ્યું હતું જેમાં નીતિન જાની કિંજલ દવે ને.

સગાઈની બાબતે પુછપરછ કરી હાલ ચાલ પુછતા સભંડાતા હતા અને તેમના પરીવારજનો વિશે પણ ખબર અંતર લેતા હતા એ વચ્ચે તાજેતરમાં ગુજરાતમા ઈન્સ્ટાગ્રામ માં ખુબ મોટી ફેન ફોલોવિંગ ધરાવતી પોતાની અપશબ્દો ની બોલી થી હંમેશા વિવાદો માં રહેતી કિર્તી પટેલ ચર્ચાઓ માં આવી છે કિર્તી પટેલનો એક.

વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તે કિંજલ દવેની સગાઈ વિશે વાત કરી રહી છે અને કીર્તિ પટેલ જણાવી રહી છે કે હું પહેલાથી કહેતી હતી કે પવન જોશી ની બહેન આવી છે અને તેવી છે પરંતુ એ સમયે કોઈ મારી વાત માનવા માટે તૈયાર નહોતું હું તેને સારી રીતે ઓળખતી હતી.

એમ કહી અહીંયા વર્ણન પણ ના કરી શકાય તેવી અશ્લીલ વાતો અને અપશબ્દ બોલતી જોવા મળી હતી કિંજલ દવે ની સગાઈ પર તેને પવન જોશીના પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેની બહેનને જેવી તેવી જણાવી હતી સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેના પર કીર્તિ પટેલના આ નિવેદન પર.

લોકો અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે જોકે સગાઈ તૂટી ગયા બાદ હજુ પણ કિંજલ દવેનું કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી પરંતુ તેને પોતાના સોશિયલ મીડિયા પરથી તમામ જૂની તસવીરો પોતાની અને પવન જોષી સાથેની ડીલેટ કરી નાખી છે સાથે તમામ પ્રકારની સાઈટ પરથી પવન જોશી ને બ્લોક કરીને હટાવી દિધો છે.કિંજલ દવે ની સગાઈ ટુટવા પર હવે કિર્તી પટેલ થઈ ગુસ્સે વિડીઓ શેર કરી ભાડી ગા!ળો શું કહ્યું જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *