બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મ મિલી થી ખુબ ચર્ચાઓમાં છવાઈ છે ફિલ્મ માં ઈમોશનલ ડ્રામા દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો ફિલ્મ ધડક થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર જાનવી આવનારી ઘણી મોટી ફિલ્મો ના શુટીંગ માં ખુબ વ્યસ્ત છે જેમાં અક્ષય કુમાર.
ટાઈગર શ્રોફ સાથેની ફિલ્મ બડે મીયા છોટે મીયા નું શુટિંગ ચાલી રહ્યું છે સાથે મીસ્ટર એન્ડ મીસીસ માહી તક્ત બોમ્બે ગર્લ વરુણ ધવન સાથેની ફિલ્મ બવાલ રણભુમી જેવી ઘણી બધી ફિલ્મોમાં સાલ 2023 માં જાનવી કપૂર જોવા મળશે જાનવી કપૂર પોતાની ફિટનેસને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી રહે છે.
હોટ અને બોલ્ડ લૂક સાથે પોતાની તસ્વીરો શેર કરીને ફેન્સ બનાવતી રહે છે સખત જીમ વર્કઆઉટ થતી તેને મદમસ્ત આકર્ષક ફિગર બનાવ્યું છે ખૂબ જ નાની ઉંમરે જાનવી કપૂર બોલીવુડમાં સતત લોકપ્રિય બની રહી છે તાજેતરમાં મુંબઈ અંધેરી જીમ વર્કઆઉટ બહાર અભિનેત્રી જાનવી કપૂર અભિનેત્રી ઈશા ગુપ્તા સાથે સ્પોટ થઈ હતી.
બંને એક જ જીમ માં વર્કઆઉટ કરી રહ્યા છે જાનવી કપૂર સ્ટાઇલીસ અંદાજમા પિકં જીમ ટ્રેક પેન્ટ અને વાઈટ ડીપ નેક ટોપમાં છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો ને ફોન્ટ કરતી જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ બેગ કેરી કરતી જાનવી કપુરની મદમસ્ત ચાલ જોઈ ફેન્સ બેહાલ થયા હતા તો ઈશા ગુપ્તા પણ જીમ ટ્રેક આઉટફીટ માં પોતાની છલકાતી જવાની.
ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરતી જાનવી કપૂર ને ટક્કર આપતી જોવા મળી હતી એક કમાલ તો બીજી ધમાલ બંને હસીનાઓ ફેન્સ ના દિલ ધડકાવી રહી હતી બંને એ પેપરાજી સામે મીઠી સ્માઈલ સાથે તસવીરો આપી હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા બંને હસીનાઓ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.