બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણી નો મંડપ સજી ગયો છે અને તેને લેવા માટે સિદ્ધાર્થ મલ્હોત્રા ની જાન પણ નીકળી ગઈ છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં યોજવામાં આવ્યા છે એ વચ્ચે તાજેતરમાં સુર્યગઢ પેલેસ ની તસ્વીરો સામે આવી છે.
જેમાં મંડપમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બેની ગયા છે અને લગ્ન ની વિધી ચાલુ કરી દેવામાં આવી છે 7 ફેબ્રુઆરી ના રોજ યોજાયેલા આ લગ્ન માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સહીત ઘણા સેલિબ્રિટી આવી ચુક્યા છે બંનેના લગ્નમાં હવે થોડીજ મીનીટો બાકી રહી છે પરંતુ આ વચ્ચે જ હોટેલ થી.
અંદર સિદ્ધાર્થ મલ્હોત્રા ની જાન દાખલ થઈ ચુકી છે અનોખી ડ્રેસિંગ સેન્સ થી સજ્જ આ લોકો છત્રી ઉપાડી ને જાન સાથે પહોંચી ગયા છે બેન્ડ બાજા સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પરણવા પહોચી ગયા છે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ઘોડી પર બેસીને પરણવા ની તૈયારી કરતા જોવા મળે છે મનિષ મલ્હોત્રા.
દ્વારા ડીઝાઈન કરવામાં આવેલી ચણીયાચોળી પહેરીને કિયારા અડવાણી પણ સુંદર લાગી રહી છે તે પોતાના પતિની આતુરતાથી રાહ જોઈ રહી છે બોલિવૂડ નું આ સુદંર કપલ અગ્નિ ની સાક્ષીએ સાત ફેરા ફરશે અને લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ જશે રાજસ્થાન ના જેશલમેરના શાહી પેલેસ સુર્યગઢને.
શાહી ઠાઠ થી સજાવવામાં આવ્યું છે હોટલના 80 થી વધારે રૂમોને મહેમાનો માટે બુક કરવામાં આવ્યા છે બોલીવુડના કલાકારો સહિત અનેક સેલિબ્રિટીની હાજરીમાં કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા થોડા જ કલાકોમાં લગ્ન કરીને હંમેશા માટે એકબીજાને પોતાનું જીવન સમર્પિત કરશે.