બોલીવુડ ફિલ્મ ધડક થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરની સુપુત્રી જાનવી કપૂર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ હાઈલાઈટ રહે છે પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજથી લાઈટમ લાઈટ રહેતી અભિનેત્રી જાનવી કપૂર ની તાજેતરમાં મિલી.
ફિલ્મ રિલીઝ થઈ હતી જે દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી એ વચ્ચે તાજેતરમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા વરુણ ધવન ની રીલીઝ થયેલી ફિલ્મ ભેડિયા ના પ્રિમાયર સેટ ઇવેન્ટ મા બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂર શાનદાર અંદાજમાં આવી પહોંચી હતી જેમાં જાનવી કપૂર એ ઝેબ્રા પ્રિન્ટ બોડીકોર્ન આઉટ પહેરેલું હતુ.
જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી ડીપ નેક માંથી છલકાતા મદમસ્ત નિતંબો તેના લુક ને ખુબ બોલ્ડ બનાવી રહ્યા હતા ઓપન હેર અને લાઈટ મેકઅપ માં તેનો શાનદાર અંદાજ ચાહકોને મદહોશ બનાવી રહ્યો હતો તેને કાતીલાના અંદાજ થી ફેન્સ ને માદક અદાઓથી ઘાયલ કર્યા હતા તેને મદમસ્ત ફિગર મા.
પેપરાજી ને ગજબની સ્માઈલ સાથે પોઝ પણ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ચાહકો મન મુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા જાનવી કપુરે આ દરમિયાન વરુણ ધવન ની ફિલ્મ ભેડીયા ની સફળ શરૂઆત માટે વરુણ ધવન ને શુભેચ્છાઓ પણ આપી હતી.