ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ મોનાલિસા પોતાના બોલ્ડ લુક અને ગ્લેમર અંદાજ થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે મોનાલીસા દિવસેને દિવસે વધુ બોલ્ડ બની રહી છે મોનાલીસા સોશિયલ મીડિયા પર પોતાની અદાઓ અને લુક થી લાઈમલાઈટ રહે છે તાજેતરમાં અભિનેત્રી.
મોનાલીસા એ પોતાનુ બોલ્ડ લુક એક ઇવેન્ટ દરમિયાન ફોન્ટ કર્યું હતું બ્લેક લેધર ફીટ આઉટ ઓફ સોલ્ડર ડીપનેક આઉટફીટ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ડીપ નેક માંથી છલકાતા ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી ફેન્સને મદહોશ બનાવી રહ્યા હતા.
ઓપન હેર અને લાઈટ મેકઅપ માં તે કાતીલાના અદાઓથી ફેન્સ ને બેકાબુ બનાવી રહી હતી તેને આ દરમિયાન માદક અદાઓ અને હોટ લુક માં પેપરાજી ને પોઝ આપ્યા હતા તેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેને જોઈ ચાહકો મન મુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા.