Cli
પંજાબની કેટરીના કૈફ થી થયો અસલી કેટરીના કૈફનો સામનો, પછી જે થયું એ...

પંજાબની કેટરીના કૈફ થી થયો અસલી કેટરીના કૈફનો સામનો, પછી જે થયું એ…

Bollywood/Entertainment Breaking

દિવાળી ના પર્વ પર દેશમાં ખુબ ઉત્સાહ જોવા મળે છે અસત્ય પર સત્યનો વિજય થતાં ભગવાન શ્રીરામનુ અયોધ્યા માં આગમાન થતાં દિવાળી પર્વ ઉજવવામાં આવ્યૂ હતું જે દિવાળી પર્વને આજે પણ લોકો ખુબ જ આનંદ થી ઉજવેછે જે દિવાળી મહોત્સવ બોલીવુડ માં પણ જોવા મળ્યો હતો મુંબઈ ફિલ્મસીટી માં દિવાળી પાર્ટી નું.

આયોજન કરવામા આવ્યું આ દરમિયાન ઘણા નામાંકિત કલાકારો ઉપસ્થિત હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સીતારાઓ ઝગમગી ઉઠ્યા હતા આ દરમિયાન ખુબ આનંદનો માહોલ અને પુષ્પો થી સજાવેલા સ્ટેજ પર કલાકારો મિડીયા ને પોઝ આપી રહ્યા હતા આ દરમિયાન પંજાબી મશહૂર સિંગર શહેનાઝ ગીલ પણ આવી પહોંચી હતી.

શહનાઝ ગીલ પંજાબી સિંગર અને અભિનેત્રી પણ છે બિગબોસ શોમાં આવ્યા બાદ આજકાલ એ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા માં રહેછે એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના હોટ બોલ્ડ ફોટાઓ વિડીઓ શેર કરતી રહેછે તે ચાહકો માં ગજબની લોકપ્રિયતા ધરાવે છે સાથે તેને પંજાબી કેટરીના ના.

નામે પણ ઓળખવામાં આવે બ્લેક સાડીમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી કટ આઉટ બ્લાઉઝમા તેની હોટનેશ છલકાતી હતી આ દરમિયાન આવેલા અતિથીમા બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ પણ પોતાના પતિ વિકી કૌશલ સાથે રેડ સાડીમાં સુદંરતા ફેલાવી રહી હતી કેટરીના કૈફ નો.

સામાનો જ્યારે પંજાબી કેટરીના શહેનાઝ ગીલ સાથે થયો તો બંને એકબીજાને જોઈને હસી ને ભેટી પડ્યા સાથે બંનેએ ખુબ વાતો કરી કેટરીના કૈફ વિકી કૌશલ સાથે પંજાબી પરીવારમાં પરણીછે તો મુબંઈ રહેતી સિગંર શહેનાઝ ગીલ પણ મુળ પંજાબી છે બંને ના પરીવારનો વચ્ચે પણ.

ઘનિષ્ઠ સંબંધોછે આ દરમિયાન ઘણા ફિલ્મ સેલિબ્રિટી પણ જોવા મળ્યા હતા પરંતુ ચાહકોની નજર કેટરીના અને શહેનાઝ ગીલ પર જ મંડાયેલી હતી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને મિત્રો પોસ્ટ પાસંદ આવી હોય તો શેર કરવા માટે વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *