બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અલાયા એફ પોતાની હોટનેશ અને બોલ્ડ અદાઓ થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે સાલ 2020 માં ફિલ્મ જાનેમન થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર અભિનેત્રી અનાયા એ પોતાના દમદાર અભિનય થકી ફિલ્મ ફેયર એવોર્ડ પણ મેળવ્યો હતો તે પોતાના સુદંર લુક આપે.
શ્રેષ્ઠ અભિનય થકી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી બોલીવુડ ફિલ્મ અભિનેતા કાર્તીક આર્યન સાથે ફિલ્મ ફ્રેડી માં તેનો અભિનય દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો અર્જુન કપુર સાથે ફિલ્મ કીટી થી તેને ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી તાજેતરમાં એક ગાર્ડન માં શુટ દરમિયાન અભિનેત્રી અનાયા શાનદાર ડીપનેક.
બ્લુ આઉટફીટ માં સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી તેના મદમસ્ત યૌવન નો ઉભાર ચાહકો ને મદહોશ બનાવી રહ્યો હતો ડીપ નેક માંથી છલકાતા તેના ભરાવદાર નિતંબો ફેન્સ ને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા હતા લાઈટ મેકઅપ અને પોલી હેરસ્ટાઈલ માં તે પોતાના સુદંર દેખાવ સાથે મિડીયા ને પોઝ આપી રહી હતી.
તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો ચાહકો તેની અદાઓ તેની સ્ટાઇલ પર મન મુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા અનાયા એફ પોતાના ફિલ્મી કેરિયર સાથે સોસીયલ મિડીયા પર પણ ખુબ એક્ટીવ રહે છે તેની સુદંર અને બોલ્ડ તસવીરોને તે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કરતી રહે છે ફેન્સ તેના હર લુક પર પ્રેમ લુટાવંતા રહે છે.