બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવી ની પુત્રી અભિનેત્રી જાનવી કપુર પોતાના શાનદાર અભિનય કેરીયર થકી ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે પોતાની ફિટનેસ અને સુંદરતા થી લાઈમલાઈટમાં છવાયેલી રહેતી જાનવી કપુરે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ધડક થી કરી હતી.
પોતાની પહેલી ફિલ્મ થી લોકચાહના મેળવી પતિ પત્ની ઔર વો અને મીલી જેવી ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ નામના મેળવી ચુકેલી જાનવી કપુર આ વર્ષે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે આવનાર ફિલ્મ બડે મિયા છોટે મિયા ના શુટીંગ માં વ્યસ્ત છે આ દરમિયાન જાનવી કપુર.
તાજેતરમાં મુંબઈ યોજાયેલ બેસન ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી જાનવી કપુર ગોલ્ડન થાઈ હાઈ કટ આઉટ ફીટમાં પોતાનુ બોલ્ડ ફિગર ફોન્ટ કરી ચાહકોને દિવાના બનાવતી જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા જાનવી કપુર ને જોતા.
ચાહકો ના દિલની ધડકનો તેજ થવા પામી હતી ગુલાબી હોઠ અને તેની દિલકશ અદાઓ સાથે કટ આઉટ આઉટફીટ માં તેનું છલકાતું યૌવન જોતા ચાહકો દિવાના થયા હતા પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને છલકાવતી જાનવી કપુર ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
માદક અને કામુક અદાઓ સાથે લોભામણા લચકા સાથે જાનવી કપુરે મિડીયા અને પેપરાજી સામે પોઝ આપી ચાહકોને ઘાયલ કર્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા જાનવી કપુર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
જેના પર ચાહકો લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા જાનવી કપુર આ વર્ષે વરુણ ધવન સાથે ફિલ્મ બવાલ અને રણભુમી જેવી ફિલ્મોને લઈને ખૂબ ચર્ચાઓમાં માં છે તો જાનવી કપુર મિસીસ માહી માં પણ કામ કરવા જઈ રહી છે પોતાની નાની ઉંમરમાં જાનવી કપુર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામના મેળવી રહી છે.