મિત્રો અત્યારના જમાનામાં ખુદખુશી કરવાના ઘણા બનાવો વધવા લાગ્યા છે કંઈક ને કંઈક કારણોસર બનતા આ બનાવોને લીધે પૂરો પરિવાર તૂટી પડતો હોય છે એવામાં હાલમાં એક એવો જ ખુદખુશીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં કિસ્સામાં એવું છેકે એક પરણિત મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે ઘટનાની જન બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ ઘટના જસદણના વીરનગર ગામેં 22 વર્ષની મહિલાએ ગળે ફા!સો ખાલીને આપઘાત કરી લીધો હતો મહિલાનું નામ દાફડાની પ્રિતીબેન દિલીપભાઈને શનિવારે સવારે આપઘાત કરી લીધો પરંતુ પ્રીતિબેનના મૃતદેહને સાસરીવાળાએ દોરડે લટકેલ હતો તે નીચે ઉતારી દીધો હતો અને તેના માતા પિતાને જાણ કરી હતી.
દિરકીના માતા પિતા તાત્કાલિક દોડી આવ્યા હતા એમની દીકરી કંઈ રીતે નિધન પામતા પૂછતાં દીકરીના સાસરી પઝ તરફથી ગોળ ગોળ જવાબ મળતા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી જેના બાદ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો તેના બાદ યુવતીના.
માતા પિતાએ તેનની સાસરીપક્ષ વાળા સામે એમની દીકરીને મ!રવા માટે મજબુર કરી તેવો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી હતી પ્રીતિની માંએ આક્ષેપ કર્યો છેકે દીકરીને પૈસાની તેની સાસરીવાળા માંગ માટે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા દીકરીના માતાપિતાએ સાસુ સસરા અને જેઠને જવાદાર ઠેરવતા ફરિયાદ નોંધાવી છે.