આજથી કેટલાક મહિના પહેલા દરેક બૉલીવુડ સ્ટાર સાથે જેકલીન ફર્નાડિસન સબંધ ખાસ હતા જેકલીને કારણે આજસુધી કોઈ પણ ફિલ્મ હિટ નથી થઈ છતાં પણ સ્ટાર એમની ફિલ્મોમાં કાસ્ટ કરતા હતા એ બધૂ જેકલીનની ખુબસુરતીનો કમાલ હતો પરંતુ 200 કરોડ ઠગાઇમાં સુકેશ પકડાઈ ગયો તેણે જેકલીનને લઈને જે ખુલાસા કર્યા તેણે બધાને ચોંકાવી દીધા.
બાદમાં ખબર પડી કે જેકલીને તો 10 કરોડની ગિફ્ટ સુકેશથી લીધી હતી તેના બાદ સામે આવેલી જેકલીન અને સુકેશની બેડરૂમ વાળી તસ્વીર જેણે તેની ઈજ્જત ધૂળમાં મિલાવી દીધી કાલે સાંજે જ સાઉથના સુપર સ્ટાર નાગાઅર્જુનની ફિલ્મમાંથી જેકલીનને નીકાળી દીધી તેના પહેલા પવન કલ્યાણે પણ તેમની ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.
સલમાન પણ જેકલીન સાથે પોતાની દબંગ ટુરમાં સાથે ન લઈ જઈ શક્યા બાદમાં જેકલીન સલમાનના જન્મદિવસ પાર્ટીમાં પણ ન પહોંચી દરેક બાજુથી બોલીવુડ સ્ટાર જેક્લીનથી સબંધ દૂરના કરી રહ્યા છે અને જેકલીનને અંદર ને અંદર ખાઈ રહી છે તેમાંથી બહાર નીકળવા જેકલીન હવે નવા નવા ઉપાય કરી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ જેકલીન સંકટમાંથી બહાર માંથી નીકળવા માટે જેકલીન અધ્યાતમિકની મદદ લઈ રહી છે તેઓ અત્યારે સેલ્ફ હેલ્થ અને આધ્યાત્મિક પુસ્તકો વાંચી રહી છે તેની ફિટનેસ ફ્રી જેકલીન મેડિટેશન એક્સસાઈઝ કરી રહી છે ખુદને મજબૂત કરવા માટે જેકલીન લુઈસ ઍલહેની પુસ્તકો વાંચી રહી છે જેકલને લાગે છે.
હવે તેઓ ચાહવા છતાં ખુદને સાબિત નહીં કરી શકે અત્યારથી પહેલા જે લોકો તેની પહેલા ઈજ્જત કરતા હતા તેઓ આ કાંડ બાદ નથી કરી રહ્યા અત્યારે તો જેકલીન ફર્નાડિસ રાહ જોઈ રહી છે કંઈ રીતે તેનો મુશ્કેલ સમયમાંથી નીકળી જાય મિત્રો તો ખબર પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.