ગુજરાતીમાં એક કહેવત છેકે દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે છે પરંતુ મિત્રો આ કહેવત કે બોલીવુડને કંઈ ફરક નથી પડતો થોડા દિવસો પહેલા બોલીવુડ અભિનેતા આમિર ખાનને લાલસિંહ ચંદા ચડ્ડા ફિલ્મ આવી હતી જે 180 કરોડ ના ખર્ચે બનાવી હતી જેને દર્શકોએ 60 કરોડ સુધી.
પહોંચતા ધૂળ ચટાડી દીધી હતી આ ફિલ્મ ફ્લોપ થઈ હતી જે ફિલ્મ 6 ઓસ્કર જીતનાર વિદેશી ફિલ્મ ફોરેસ્ટ ગમની રિમેક હતી જે ફિલ્મની અમીર ખાને દુર્દશા ફ્લોપ કરી બનાવી હતી લાગી રહ્યું હતું કે શોપ ફિલ્મ બાદ અમીરખાન કંઇક શીખ લેશે પરંતુ વેકેશનમાં ગયા બાદ વિચાર વિમસ.
કરીને ફરીથી એમને વિદેશી ફિલ્મ ઉપર રિમેક બનાવવાનું એલાન કર્યું છે મીડિયા રિપોર્ટ અનુસાર સ્પેનિશ ફિલ્મ કેમ્પિયન ની રીમેકછે જે આમિર ખાન 2018 થી આ ફિલ્મ પર વિચાર કરી રહ્યા હતા આ ફિલ્મ ડાયરેક્ટર આર એસ પ્રશાની સાથે 2023 માં શુટ કરવાની સંભાવના વ્યક્.
કરાઇ છે બોલીવુડ હવે રિમેક પણ ઉતરી આવ્યું છે કારણ કે એમાં કહાની શોધવાની જરૂર પડતી નથી અને મહેનત પણ ઓછી પડેછે આ વચ્ચે નવી રીમેક ફિલ્મ સાથે આમિર ખાનને દર્શકો સ્વીકારે છે કે ફરી ધૂળ ચટાડેછે એ જોવું રહ્યું આપનો શું અભિપ્રાય છે એ જરૂર જણાવજો.