બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર આ દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ પોતાની પર્સનલ લાઈફને લીધે હંમેશા સોશિયલ મીડિયા પર લાઈમ લાઈટમાં બની રહે છે અભિનેત્રી કરીના કપૂર ખાન હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બેક કરવા માંગે છે લાંબો સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યા બાદ તે ફરી ફિલ્મોમાં એન્ટ્રી મારવા માટે.
સખત જીમ વર્કઆઉટ કરતી જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં કરીના કપૂર ખાનના નાના દીકરા જાહંગીર અલીખાન ઉર્ફે જેહ ની બર્થડે પાર્ટી યોજાઈ હતી જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા સેલેબ્સ ઉમટી પડ્યા હતા કરીના કપૂર નો નાનો દિકરો જેહ બે વર્ષ નો થઈ ગયો છે જેને શુભેચ્છાઓ આપવા માટે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી ઘણા સેલિબ્રિટી આવ્યા હતા પાર્ટી મોડી રાત્રી સુધી ચાલી હતી પાર્ટી પુરી કર્યા બાદ કરીનાની ખાન મિત્ર મલાઈકા અરોરા અને અમૃતા અરોરા રોકાઈ હતી જેને ગાડી સુધી છોડવા માટે કરીના કપૂર ખાન પહોંચી હતી આ દરમિયાન મિડીયા અને પેપરાજી ની ભિડ જોતા કરીના કપૂર ખાનના.
ચહેરા પર ગુસ્સો જોવા મળ્યો હતો અને તેને પોતાના સિક્યુરિટી ગાર્ડને અંદર ઘૂસવા ના દેવા માટે જણાવ્યું હતું કરીના કપૂરનું આ વર્તન જોતા પેપરાજી પણ હેરાન રહી ગયા હતા કરીને જણાવ્યું હતું કે આટલી મોડી રાત સુધી હજુ પણ આ લોકો ગયા નથી એમને અંદર આવવા દેવામાં ન આવે એમ જણાવતી.
કરીના એટીટ્યુડ કરતી જોવા મળી હતી વાઈટ ટીશર્ટ ઓપન બ્લેઝરમાં કરીના લાઈટ મેકઅપ અને બાંધેલા વાળમાં જોવા મળી હતી કરીના ના ચહેરા પરનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ આવતો હતો તેનો આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો તેના આ વર્તનને લોકો ખૂબ જ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.