Cli
આ છોકરી છેકે છોકરો ? આની કહાની છે હેરાન કરી દે તેવી, જાણો રહસ્યમ કહાની...

આ છોકરી છેકે છોકરો ? આની કહાની છે હેરાન કરી દે તેવી, જાણો રહસ્યમ કહાની…

Ajab-Gajab Breaking

દુનિયામાં માં પરમાત્મા એ બે જ જેન્ડર બનાવ્યા છે સ્ત્રી અને પુરુષ પરંતુ ત્રીજુ જેન્ડય પણ કુદરતની જ દેનછે જે નથી કહેવાતા પુરુષ કે નથી કહેવાતી મહીલા કે સ્ત્રી જે ત્રીજા જેન્ડર ને પણ સમાજ સ્વિકાર કરી લેછે ત્રીજુ જેન્ડર દેખાવ માં તો સામાન્ય હોય છે પણ તે પુરુષના શરીરમાં સ્ત્રી તો ક્યારેક સ્ત્રીના શરીરમાં પુરુષ હોય છે.

પરંતુ જો કોઈ મહીલા દેખાવમાં આદમી જેવી હોય પણ તે વાસ્તવમાં મહીલા જ હોય તો જો તમે વિચારી રહ્યા છોકે મહીલા નું શરીર પુરુષ જેમ વજનદાર હોય તોતે નવાઈ ની વાત નથી પરંતુ અહીં બાબત કાંઈક અલગજ છે તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય કે કોઈ મહિલા પુરુષોની જેમ દાઢી અને મૂછોમાં હોય પરંતુ કેલીફોર્નીયા માં રહેનાર.

લોરે પર્કેસ દેખાવમાં પુરુષ જેવીજ છે તેના ચહેરા પર દાઢી મુછો જોવા મળે છે તેને જોતા કોઈ ના કહી શકે તે મહીલા હસે તેના લાંબા વાળ સાથે દાઢી મૂછ પણ છે એક પણ માટે કોઈને પણ લાગી શકે કે કોઈ આદમી એ લાંબા વાળ વાળી મહિલાની વિગ પહેરી છે લોરે પર્કેસ એક અમેરિકન બિર્યડ વુમન છે.

જે પોતાની અનોખા વ્યક્તિત્વ માટે ખુબ પ્રખ્યાત છે તેના ચહેરા પર બાળપણથી જ દાઢી મુછ ઉગવા લાગી હતી તે જ્યારે બાર વર્ષની હતી ત્યારે તેને શરીરમાં અલગ જ બદલાવ જોવા મળ્યા હતા ત્યારબાદ તેને ખબર પડી કે તે કોઈ ખાસ જાતના સિન્ડ્રોમથી પીડિત છે જેનાથી તેમનામાં સામાન્ય જગ્યાએ.

પુરુષના હોર્મોન્સ બનવા લાગ્યા હતા અમેરીકન લોરે પર્કેસ ને ઘણા લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરે છે એને દાઢી મુછ હટાવવાની સલાહ પણ આપે છે પણ લોરે પર્કેસ પોતાના વ્યક્તિત્વ નો ભાગ માનીને આજ લુક માં રહેવાનુ પસંદ કરે છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *