Cli
હાથોમાં હાથ નાખીને મનિષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી પહોચ્યા કેટરીના કૈફ અને વિકી, બધા જોતા રહી ગયા...

હાથોમાં હાથ નાખીને મનિષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી પહોચ્યા કેટરીના કૈફ અને વિકી, બધા જોતા રહી ગયા…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યોછે જે વચ્ચે બોલિવૂડમાં પણ ખૂબ જ રંગત જોવા મળી રહી છે ગઈકાલે ફિલ્મ પ્રોડ્યુસર રમેશ દોરાની ના ઘેર દિવાળી પાર્ટી નું આયોજન થયું હતું જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર પહોંચ્યા હતા ત્યારબાદ અભિનેત્રી કૃતી સેનને પણ પોતાના ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં પણ.

બોલિવૂડ સ્ટાર્સ ઉમટી પડ્યા હતા આ બધા પછી આજે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પોતાના ઘેર દિવાળી પાર્ટીનું સુંદર આયોજન કર્યું હતું જેમાં સુહાના ખાન થી લઈને અજય દેવગન ની પત્ની કાજોલ પણ પહોંચી હતી પરંતુ રમેશ દોરાની ની પાર્ટીની જેમ જ વિકી કૌશલ અને કેટરીના એ આ પાર્ટીની મહેફિલ પણ લૂં!ટી લીધી હતી.

વિકી કૌશલ સાથે કેટરીના કેફ નો વિડીયો ખૂબ વાયરલ થયો હતો જેમાં વિકી કૌશલ કેટરીના કેફ નો હાથ પકડીને આવી રહ્યા હતા બંને ટ્રેડિશનલ ડ્રેસમાં સાથે જોવા મળ્યા હતા કેટરીના કૈફે બેહદ સુદંર સાડી પહેરી હતી તો વિકી કૌશલ બ્લેક ડ્રેડીશલ લુક માં જોવા મળ્યા હતા જેમાં તે ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા કેટરીના કૈફ બોલીવુડ.

અભિનેત્રી કરીશ્મા કપુર ને જોતા ભેટી પડી હતી બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ પોતાના લગ્ન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં ફરી એન્ટ્રી ફિલ્મ ફોનભુત થી કરવા જઈ રહી છે જેમાં તે ભુત બનીને લોકોને ડરાવતી જોવા મળશે સાથે સલમાન ખાન ની ફિલ્મ ટાઈગર જીંદા હૈ 3 માં પણ જોવા મળશે જેના શુટિંગ માટેની તૈયારીઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *