Cli
ટાઈગર શ્રોપને છોડીને દિશા પટની એ આ વિદેશી અગ્રેજને બનાવ્યો બોયફ્રેન્ડ, જાહેરમાં બાહોમાં લપેટાઈ...

ટાઈગર શ્રોપને છોડીને દિશા પટની એ આ વિદેશી અગ્રેજને બનાવ્યો બોયફ્રેન્ડ, જાહેરમાં બાહોમાં લપેટાઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ અને દિશા પટની ના બ્રેકઅપ ના સમાચાર થોડા સમય પહેલા સામે આવ્યા ત્યારબાદ દિશા પટની અને ટાઈગર શ્રોફ ને એક સાથે ફરી જોવામાં ક્યારેય આવ્યા નથી પરંતુ તાજેતરમાં ડીસા પટની મુંબઇ ના મી ટુ રેસ્ટોરન્ટ માં સ્પોટ થઈ હતી તેણે બ્લુ જીન્સ અને નીપનેક ટોપ પહેરેલું હતુ બેહદ બોલ્ડ લુક સાથે.

તે કોઈ અગ્રેજની બાંહો માં જોવા મળી હતી આ દરમિયાન બંને ખુબ જ ખુશ લાગી રહ્યા હતા તે અગ્રેજ તેનો ફિટનેસ ટ્રેનર છે અને તેની સાથે દિશા પટની ને પ્રેમ થયો છે દિશા પટની સાથે ની ઘણી તસવીરો માં એલેકઝન્ડર જોવા મળે છે મુંબઈ બાંદ્રા ના રેસ્ટોરન્ટ બહાર તેઓ બંને સ્પોટ થયા હતા અને પેપરાજી એ.

તેમને કવર કરી લેતા બંને એકબીજાની બાહોમાં જોવા મળ્યા આ દરમિયાન અભિનેત્રી દિશા પટની ની ખુબ જ આકર્ષક અને સુંદર લાગી રહી હતી અને એલેક્ઝાન્ડર તેને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો એક ફ્રેન્સે દિશા પટની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો એલેક્ઝેન્ડર ત્યાં પહોંચીને દિશાને પ્રોટેક્ટ કરીને કાર તરફ આગળ વધવા લાગ્યો.

દિશા પટની અને ટાઈગર શ્રોફ છ વર્ષ સુધી પ્રેમ સંબંધો માં રહ્યા બાદ અચાનક જ દિશા પટની અને ટાઈગર શ્રોફ અલગ પડ્યા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિશા પટની ને લાવનાર ટાઈગર શ્રોફ હતા અને તેની કારકિર્દી બનાવનાર પણ ટાઈગર શ્રોફ હતા હવે ચાહકો દિશા પટની ને એમ કહીને પણ ખુબ ટ્રોલ કરી રહ્યા છે કે દેશી ને છોડી વિદેશીની બાંહો માં ચાલી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *