Cli

ઈરાન દ્વારા ટ્રમ્પની વાર્તાલાપને લઇને પ્રતિક્રિયા પર શું કહેવામાં આવ્યું?

Uncategorized

એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વર્તમાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે છેલ્લા બે દિવસથી વાતચીત ચાલી રહી છે. જે ખૂબ જ પ્રોડક્ટિવ રહી છે. તો બીજી તરફ ઈરાન દ્વારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈપણ પ્રકારની વાતચીતને નકારી દેવામાં આવી છે જેનાથી જોવાનું એ રહે છે કે યુદ્ધ કોઈ ભયંકર વળાંગ પર ઊભું છે

કે પછી બંને તરફ સીસ ફાયરની સંભાવના રહેલી છે કે કેમ નમસ્કાર જમાવટ સાથે હું સુપાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન યુદ્ધને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ઈરાનના ઉર્જા સંબંધિત આંતર માળખા પર સ્ટ્રાઇક મોકુફ રાખવાનો હુકમ ડિપાર્ટમેન્ટ ઓફ વોરના આપ્યો છે જેના કારણે ઈરાન યુદ્ધમાં અમેરિકા તરફથી સીસફારની સંભાવના દેખાઈ રહી છે. આગામી પાંચ દિવસ સમગ્ર દુનિયા માટે ખૂબ મહત્વના રહેશે કેમ કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધને લઈને વાર્તાલાપ ચાલવાનો છે. આ દાવો કોના દ્વારા કરવામાં આવ્યો છે તો આ દાવો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ ઈરાનની વાત કરીએ તો ઈરાનની સરકારી સમાચાર સંસ્થા ફાર્સ ન્યુઝ એજન્સી તરફથી પ્રતિક્રિયા સામે આવી છે

જેમાં તેમણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની કોઈપણ પ્રકારની વાતચીતને કે વાર્તાલાપને નકારી દીધો છે આ ઉપરાંત સ્ટેટ ઓફ હરમુઝને ખોલવામાં તો નહીં જ આવે તેવી વાત તેમના તરફથી કરવામાં આવી છે આમ હવે જોવાનું એ રહે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે સીસ ફાયર થશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેમણે પામ બીચ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મેં તેમને ફોન નોતો કર્યો તેઓ એટલે કે ઈરાન દ્વારા ફોન કરવામાં આવ્યો હતો તેઓ કરારો કરવા માંગે છે અમે પણ ડીલ કરવા તૈયાર છીએ તે ખૂબ સારી ડીલ હશે

હવે યુદ્ધ નહી થાય તેઓ એ વાતે પણ સહેમત થયા છે કે તેમની પાસે પરમાણુ હથિયારો નહીં હોય તો આવો સાંભળીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું છે I think it will be very happy with we just little i think will be very happy this will be peaceful long term peace guarantee this happy i think my life is that morning someમ expected to flow up the largest electric generating that 10 very good look of one call i didn’t call the want we are very willing to make it’s got to be no more તો 28મી ફેબ્રુઆરી પછી જ્યારે ઈરાન દ્વારા સ્ટેટ ઓફ હોરમુસ બંધ કરી દેવામાં આવી ત્યારબાદ અમેરિકા તેના સહયોગી દેશો તરફથી એકલું પડી ગયું છે. આ અગાઉ સ્ટેટ ઓફ હોરમુસને ખોલાવવા માટે અમેરિકાએ નાટો દેશોનું સમર્થન માગ્યું હતું

પરંતુ નાટો દેશોએ તેમનો સાથ નહોતો આપ્યો. આ ઉપરાંત સ્ટેટ ઓફ હોરમુસ બંધ થવાની અવધી વધી ગઈ હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં સતત વધારો નોંધાયો છે જેના કારણે અમેરિકાના સાથી દેશો પણ એમની પર પણ ખૂબ મોટો આર્થિક રીતે બોજો વધી ગયો છે જેના કારણે સ્ટેટ ઓફ હોરમુસ બંધ થવાનું આખું જે પ્રેશર છે તે અમેરિકા પર ઈરાન દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *