Cli
શિલ્પા શેટ્ટીએ ફેશન શો માં કપડાં ઉતારી દીધા, બતાડ્યું સુંવાળું ફિગર...

શિલ્પા શેટ્ટીએ ફેશન શો માં કપડાં ઉતારી દીધા, બતાડ્યું સુંવાળું ફિગર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની 90 ના દશકા ની મશહુર અભિનેત્રી શિલ્પા શેટ્ટી સખત જીમ વર્કઆઉટ અને યોગા થકી પોતાની 51 વર્ષની ઉંમરે પણ લાઈમલાઈટમાં છવાયેલી રહે રાજ પુન્દ્રા સાથે લગ્ન બાદ શિલ્પા શેટ્ટી બે બાળકોની માતા બની છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી દુર હતી.

પરંતુ 30 ડીસેમ્બર 2022 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ સુખી થી તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમ બેક કર્યું છે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થઈ હતી જે દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી હવે શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ અને પોતાની સુંદરતાને વધુ આકર્ષક બનાવવા માટે સખત વર્કઆઉટ કરી રહી છે સિલ્વર સ્ક્રીન ની.

વાપસી માટે ડીરેક્ટર અને પ્રોડ્યુસર નું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતી શિલ્પા શેટ્ટી તાજેતરમાં મુંબઈ માં યોજાયેલી ફેસન શો ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં વાદળી રંગનુ આઉટફીટ પહેરી પહોંચી હતી જેમાં તે ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી તેનું આઉટફીટ ખૂબ જ શાનદાર હતું ઓપન હેર લાઈટ મેકઅપ અને.

સ્ટાઇલિશ અંદાજમા તેને ચાહકો ને દિવાના બનાવ્યા હતા કાતીલાના અદાઓ સાથે મદમસ્ત ફિગર ફોન્ટ કરીને તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેને હરણી ની ચાલે રેમ્પ વોક બાદ પોતાનું જેકેટ ઉતારી પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને ફેન્સ ને દિવાના બનાવ્યા હતા.

તેની મદમસ્ત જવાની છલકાતી ફેન્સ ને દિવાના બનાવી રહી હતી ફિલ્મ ધડકન ની આ અભિનેત્રી ચાહકો ના દિલની ધડકન બનીને છવાઈ હતી શિલ્પા શેટ્ટી એ ઇવેન્ટમાં મહેફીલ લુંટી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *