Cli
ધ કપીલ શર્મા શો સેટ પર પહોંચ્યો અબ્દુ રોજીક, પરંતુ...

ધ કપીલ શર્મા શો સેટ પર પહોંચ્યો અબ્દુ રોજીક, પરંતુ…

Bollywood/Entertainment Breaking

બીગ બોસ રિયાલિટી શો 16 હાઉસમાં તજાકીસ્થાન થી પ્રતિસ્પર્ધી બનીને આવેલ 19 વર્ષીય ફેમસ સિગંર અબ્દુ રોજીક પોતાની ઓછી હાઈટ સરળ સ્વભાવ સુંદર અવાજ અને પોતાની માસુમિયત થી ભારતમાં લોકપ્રિયતા મેળવવામાં સફળ સાબીત થયો હતો અબ્દુ રોજીકે માત્ર સેટ પર જ નહીં પરંતુ દર્શકો ના પણ.

દિલ જીતી લીધા હતા તેને હિન્દી ભાષામા ગીતો ગાવાના શરુ કર્યા તેનો અવાજ લોકોને ખુબ પસંદ આવ્યો બિગબોસ રીયાલીટી શો હાઉસ માં તે એક મહીના પુરતો આવ્યો હતો પરંતુ તેની વધતી લોકપ્રિયતા ના કારણે તેનો સમય વધારવામાં આવ્યો હતો પરંતુ પોતાના અભિનય કેરિયરના કારણે તે બિગ બોસ હાઉસ માંથી.

બહાર નીકળી ગયો હતો એવો જ છે બિગબોસ હાઉસની નવી સિઝન શરૂ થઈ રહી છે જેમાં અબ્દુ રોજીક દેખાઈ શકે છે એટલા મા ભારતનો લોકપ્રિય કોમેડી ધ કપિલ શર્મા શો ના સેટ પર તાજેતરમાં અબ્દુ રોજીક શાનદાર અંદાજમાં સ્પોટ થયો હતો અબ્દુ બ્લેક પેન્ટ અને બ્લેક સર્ટ મા ગોગલ્સ પહેરી.

અનોખી સ્ટાઈલમાં જોવા મળ્યો હતો તેને જોતા લોકો ની લાંબી ભીડ ઉમટી પડી હતી તેને પોતાના ભારતમાં આટલા ચાહકો જોતા ખુશી વ્યક્ત કરી હતી અબ્દુ રોજીક કપીલ શર્મા ને મળવા પહોંચ્યો હતો આવનાર નવા એપીસોડ માં અબ્દુ ધ કપીલ શર્મા શો નો ભાગ બનશે આ શો માં તે મહેમાન.

તરીકે આને છે કે દર્શકો ને મનોરંજન કરાવવા રોકાય છે આ વિશે વધારે તેને વાત કરી નહોતી અબ્દુ એ ખુશી વ્યક્ત કરી હતી ધ કપીલ શર્મા શો સેટ થી આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી જેને ચાહકો એ ખુબ પસંદ કરી હતી આવનાર એપીસોડ ની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *