મુંબઈ થી ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે ફેમસ બોલીવુડ અને ટીવી અભિનેત્રી તુનીશા શર્માએ પોતાની માત્ર 20 વર્ષ ની ઉંમરે ફિલ્મ શૂટિંગ દરમિયાન મેકઅપ રૂમમાં ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લીધી છે સેટ પર આ જાણ થતાં તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી પરંતુ ડોક્ટરો,
તેનો જીવ બચાવવામાં અસમર્થ રહ્યા હતા જ્યારે આ ઘટના બની ત્યારે ફિલ્મની શૂટિંગ ચાલી રહી હતી ટેલી મીડિયા રિપોર્ટ અનુસાર તુનીશા શર્મા થોડા સમયથી ખૂબ જ તનાવમાં હતી જોકે તુનીશા એ આ પગલુ શા માટે ભર્યું છે તેની પોલીસ તપાસ કરી રહી છે તુનીશા શર્માએ પોતાના અભિનય કેરિયર ની.
શરૂઆત ટીવી શો ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ થી કરી હતી ત્યારબાદ તેને ચક્રવર્તી અશોક સમ્રાટ ગબ્બર પૂછવાલા શેર એ પજાબં મહારાણા રણજીતસિંહ ઈન્ટરનેટ વાલા ઈશ્ક અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા ટીવી શો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી તુનીશા શર્મા છેલ્લી વાર.
અલીબાબા દાસ્તાન એ કાબુલ શો માં શહેજાદી મરીયમ ના પાત્રમાં અભિનય કર્યો હતો તુનીશા શર્માએ ફિતુર બારબાર દેખો કહાની ટુ દુર્ગારાની અને દંબગ 3 જેવી બોલીવુડ ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે અભિનય કર્યો હતો તુનીશા એ ફિલ્મ ફિતુર અને બારબાર દેખો માં યંગ કેટરીના ની ભુમીકા ભજવી હતી અને કહાની ટુમાં તે.
વિદ્યા બાલનની દીકરી બની હતી તુનીશા શર્મા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહેતી હતી તેના ઈન્સ્ટાગ્રામ પર એક મીલીયન થી વધારે ફોલોવર હતા તેના અચાનક આ પગલાં પર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુખ નો માહોલ છવાઈ ગયો છે તેની ખુદ ખુશી પાછડ ની સચ્ચાઈ જાણવા પોલીસ પુછપરછ કરી તપાસ કરી રહી છે.