30 એપ્રિલ 2020ના રોજ રિશી કપૂર જેવા દિગ્ગ્જ અભિનેતાને ઇન્ડસ્ટ્રીઝે ખોઈ દીધા હતા એમના પરિવાર પર હંમેશા માટે રિશી કપૂરનો છાંયો જતો રહ્યો હતો રિશી કપૂરને કે!ન્સર જેવી ભ!યાનક બીમારી હતી જેનો સામનો તેમણે ખુબજ કર્યો હતો પરંતુ એમને બચાવી ન શકાયા જ્યારે રિશી કપૂરે એમની છેલ્લી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.
એ ફિલ્મ શર્માજી નમકીન વે હવે રીલિઝ થવા જઈ રહી છે આ ફિલ્મને બીજું જોઈ નહીં પરંતુ એમના પુત્ર રણવીર કપૂર પ્રમોટ કરી રહ્યા છે હાલમાં જ ફિલ્મ નિર્દેર્શક ફરહાન અખ્તરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં એક વિડિઓ શેર કર્યો છે જેમાં રણવીર એમના પિતાની ફિલ્મને પ્રમોટ કરતા જોવા મળી રહ્યા છે.
વિડીઓમાં રણવીરને એ પળને યાદ કરતા જોવા મળ્યા હતા જયારે રિશી કપૂર ફિલ્મના શૂટિંગ વચ્ચેજ બીમાર પડી ગયા હતા રણવીર કપૂરે કહ્યું કે અહીં હું કંઈક જણાવવા આવ્યોછું જે શર્માજી નમકીન એક ખાસ ફિલ્મ બનાવેછે આ ફિલ્મ મારા માટે ખાસ છે એટલા માટે નહીં કે ફિલ્મ મારા પીતાંની છેલ્લી ફિલ્મ છે.
પરંતુ પપ્પા વાસ્તવમાં કહાની પર વિશ્વાસ હતો મને યાદ છે જયારે શૂટિંગ વચ્ચેજ પિતાની તબિયત ખરાબ થઈ હતી અને તેઓ ઇચ્છતા હતા ગમે તે રીતે ફિલ્મ પુરી થઈ જાય પરંતુ ભગવાનને ગમ્યું તે ખરું પ્રેસજીનો આભાર માનીએ છીએ જેમના કારણે પિતાની છેલ્લી ફિલ્મ પુરી થઈ આટલું કહેતા રણવીર ભાવુક થઈ ગયા હતા.