નોરા ફતેહી તેના જબરજસ્ત વેલે ડાન્સ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે એવામાં દિલબર ગર્લની એક પોસ્ટે બધાને દીવાન બનાવી દીધા છે એકવાર ફરીથી નોરાએ ચાહકોને ઘેલા કર્યા છે અહીં આ વખતે બોલ્ડ લુક નહીં પરંતુ ટ્રેન્ડિશનલ લુકમાં નોરા જોવા મળી પીળી સાડીમાં નોરા ફતેહી અલગ અંદાજમાં જોવા મળી.
નોરાની આ વિડિઓ સામે આવતાજ ફેન્સ તેને ખુબજ પસંદ કરી રહ્યા છે વિડીઓમાં જોઈ શકાય છેકે નોરા ફતેહી વેનિટી વાનમાથી પીળી સાડી પહેરીને બહાર આવી રહી છે અને સ્ટાઈલમાં ચાલતા ફેન્સને દીવાના કરી રહી છે અહીં વિડિઓ જોઈને અંદાજ લગાવી શકાય છેકે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે.
નોરા ફતેહીના આ ટ્રેડિશનલ લુકને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અહીં વીડિઓમાં ફેન્સની અલગ અલગ કોમેંટ જોવા મળી હતી નોરાના કામની વાત કરીએ તો બહુ જલ્દી ડાન્સ દીવાને જુનિયરને જજ કરતી જોવા મળશે તેના પહેલા પણ મલાઈકાને કો!રોના થયો હતો ત્યારે પણ ડાન્સ જજની ખુરસી સાંભળી ચુકી છે.