જે વાતનો ડર હતો આખરે એ થઈ જ ગયું ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર બેન લગાવવામાં આવી દીધી છે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને પુરી દુનિયામાં અત્યારે તહેલકો મચેલ છે ભારત સાથે સાથે અમેરિકા બ્રિટન જર્મની જેવા મોટા મોટા દેશોમાં આ ફિલ્મનો જબરજસ્ત ક્રેઝ ચાલી રહ્યો છે ત્યાં સુધીકે અંગ્રેજ ફિલ્મને જોઈ રડી રહ્યા છે.
પરંતુ ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મને યુએઈમાં બેન કરવામાં આવી છે સાઉદ અરબમાં કેટલાય ભારતીયો રહે છે પરંતુ તેમ છતાં ત્યાંની સરકારે આ ફિલ્મ પર બેન લગાવી દીધી છે યુએઈ સરકારનું કહેવું છેકે આ ફિલ્મથી આ ફિલ્મથી લોકોની ભાવનાઓ ભ!ડકી શકે છે એટલે રીલિઝ નહી કરી શકાય યુએઈ શિવાય.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં પણ ફિલ્મને બેન કરવામાં આવી દીધી છે ત્યાં સુધી કે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની કોઈ ખબર પાકિસ્તાની લોકોને નથી બતાવાઈ રહી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટર કાલ રાત્રે આજતકમાં આ વાત પર ખુલાસો કર્યો કે યુએઈમાં બેન થવા છતાં લોકો ફ્લાઈટમાં ટિકિટ.
લઈને એમના આજુબાજુના દેશોમાં આ ફિલ્મ જોવા જઈ રહ્યા છે એમણે જણાવ્યું કે જેમને આ સચ્ચાઈ જોવી છે તેઓ તો જોઈને રહેશે ભલે ગમે તે થાય અહીં કેટલાય દેશોમાં લોકો એ રાહ જોઈને બેઠા છેકે જયારે આ ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મમાં રિલીઝ થયે ત્યારે તેને તેઓ જોઈ લેશે મિત્રો આ મામલે તમે શું કહેશો.