તાજેતરમાં એક ચોકનારો બનાવ સામે આવ્યો છે જેમાં આડેતર સંબંધોને લઈને બે મિત્રો વચ્ચે પણ બનાવ સર્જાયો અને તે જ અવૈધ સંબંધોના કારણે મિત્ર એ જ સરેઆમ પોતાના મિત્ર ને મો!ત ને ઘાટ ઉતારી દીધો હતો આ સમગ્ર ઘટના જેતપુર માંથી સામે આવી છે દેવાભાઈ રાઠોડ નામનો રબારી યુવક પોતાના.
મિત્ર ઈમરાન ઉર્ફે ઈલ્યાસ અમીન શેખ નીપત્ની સાથે અવૈધ સબંધો ધરાવતો હતો એવી શંકા ના આધારે ઈમરાને તેને મારવાનો પ્લાન બનાવ્યો અને દેવાભાઈ રાઠોડ રબારીચોક પાસે તેના મિત્ર સોહીલ સાથે બેઠો હતો આ દરમિયાન ગુસ્સામા અચાનક બાઈક લઈને ઈમરાન આવ્યો અને તેને છ!રી ના ઘા જાહેર માં મારી ને લો હીલુહાણ કરી નાખ્યો.
આ દરમિયાન આજુબાજુ રહેલા લોકો જોઈ રહ્યા હતા એક બાળક બુમો પાડી બચાવવાનો પ્રયાસ કરતો હતો પરંતુ ઈમરાન રોકાયો નહોતો આ દરમિયાન તેને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો પરંતુ ત્યાં તેને પ્રાણ ત્યજી દીધા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થઇ હતી પોલીસે આરોપી ઈમરાન ની ધડપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક દેવાભાઈ ની બહેને દેવાભાઈ વિશે જણાવ્યુ હતુ કે દેવાભાઈએ ઈમરાન ની પત્ની ને પાડોશી યુવક સાથે પ્રેમ સંબંધો માંથી છુટી કરાવી ને ઈમરાન અને તેની પત્ની ને એક કર્યા હતા પરંતુ મારા ભાઈ પર શંકા કરીને ઈમરાને મારા ભાઈને મા!રી નાખ્યો પોલીસે આજુબાજુના લોકો ના સ્ટેટમેન્ટ લઈને પુછપરછ હાથ ધરી છે.