બૉલીવુડ એક્ટર અનન્યા પાંડે અને વિજય દેવરકોંડા ની હાલમાં રિલીઝ લાઇગર ની હાલત બિલકુલ બોલિવુડ ફિલ્મ જેવી થઈ છે ફિલ્મને લોકોને નિરાશ કરી દીધા છે વિજય દેવરકોંડાએ ગયા દિવસોમાં ફિલ્મને લઈને મોટા મોટા દવા કર્યા હતા ફિલ્મને લઈને તેઓ ઘણો વિશ્વાસ લઈને બેઠા હતા બાયકોટ મુદ્દે પણ.
એમણે ખુબ બયાન આપ્યા હતા એમની ફિલ્મ સામે બાયકોટ ચાલી રહેતા હતા કે એમની ફિલ્મના રીવ્યુ પણ સામે આવી ગયા હવે ફિલ્મના રીવ્યુ જોઈને એજ કહી શકાય કે ફિલ્મના વાયકોટ કરવાની કોઈ જરૂર જ નથી કારણ કે ફિલ્મ પર જે ફીલ ક્રિટીકે રીવ્યુ આપ્યાછે એ ફિલ્મને ઘણું નુકશાન પહોંચાડી શકે છે.
કોઈમોઇની રિપોર્ટ આ ફિલ્મને માત્ર 140 મિનિટની એક માત્ર ટિક્ટોક વિડિઓ બતાવતા માત્ર એક સ્ટાર આપ્યો છે જયારે પિન્ક વિલાના ક્રિટીક પણ લાઇગર ફિલ્મથી ખાસ ખુશ નથી એમને ફિલ્મને માત્ર 2 સ્ટાર આપ્યા છે જયારે ઇન્ડિયન એક્સપ્રેસે તો ફિલ્મને ક્રેજ બતાવી દીધી છે અને તેને માત્ર એક સ્ટાર આપ્યો છે.
બીજી બાજુ ઇન્ડિયા ટુડેના ક્રિટીક પણ આ ફિલ્મથી બિલકુલ ખુશ નથી એમને પણ આ ફિલ્મને 2 સ્ટાર આપ્યા છે તેના શિવાય દર્શક પણ આ ફિલ્મને લઈને વધુ ખુશ નથી લાગી રહ્યા અત્યારે સુધી આ ફિલ્મને માત્ર સાઉથ અને તમિલમાં રીલી કરવામાં આવી છે આજે શુક્રવારે પુરા દેશમાં હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે જોવાનું રહ્યું હિન્દી દર્શકો ફિલ્મને કેવો પ્રેમ આપે છે.