Cli
આમીર ખાન ની દિકરી છે ખુબ જ બોલ્ડ અને ક્યૂટ, ટૂંક સમયમાં કરશે આ હિન્દૂ યુવક સાથે લગ્ન...

આમીર ખાન ની દિકરી છે ખુબ જ બોલ્ડ અને ક્યૂટ, ટૂંક સમયમાં કરશે આ હિન્દૂ યુવક સાથે લગ્ન…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા આમિર ખાન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે 90 ના દશકા થી તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવતી આવી છે આમીર ખાનની દિકરી ઈરા ખાન ફિલ્મી કેરિયર વિના પણ સોશિયલ મીડિયા પર છવાઈ છે ઈરાખાન નો.

જન્મ 17 ઓગસ્ટ 1997 માં થયો હતો ઈરા ખાન ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે પોતાની ખુબસુરતી થી બોલીવુડ ફિલ્મ અભિનેત્રીઓ ને પણ ટક્કર આપે છે તે સોશિયલ મીડિયા પર સૌથી વધારે લોકપ્રિય અને પ્રચલિત સ્ટાર કીડ છે પોતાની બોલ્ડનેશ અને હોટ લુક ને લઈને ઈરાખાન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

ઈરા ખાનની સગાઈ તાજેતરમાં જ અમીરખાનના જીમ ટ્રેનર નુપુર શિખરે સાથે થઈ હતી જેને ઈરા ખાન દિલોજાન થી મહોબ્બત કરતી હતી ઈરાખાન ની સગાઈ આમીરખાને ભવ્ય રીતે યોજી હતી આમીર ખાને નુપુર શિખરે ને પોતાના જમાઈ તરીકે સ્વિકારી ને ઈરાખાનને ખુશ કરી દીધી હતી નુપુર શિખરે સાથેની તેની હોટ અને બોલ્ડ.

તસવીરો સોશિયલ મીડિયા પર આ!ગ લગાડતી રહે છે ઈરા ખાન એક મ્યુઝિક કોર્પોરેશન બનવા માંગે છે તેને અભિનય કરવો પસંદ નથી પોતાની સુંદરતા અને હોટ લુક થી તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોવર છે તેવી ખુબસુરત અદાઓ ના લોકો દિવાના છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *