બોલીવુંડ એક્ટર ફરહાન અખ્તરના પહેલા લગ્ન હેરસ્ટાઇલિશ અધુનાથી થયા હતા બનેએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા એમના 16 વર્ષના લગ્નજીવન બાદ બંનેએ 2016માં કોર્ટમાં છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી એમણે પોતાની મરજીથી અલગ થવા માટે અરજી કરી હતી અટાયરે બંને અલગ થયા છતાં સાથે.
બંને પુત્રીઓને સાચવી રહ્યા છે જયારે ફરહાને 22 ફેબ્રુઆરી 2022એ એમના બીજા લગ્ન કર્યા ફરહાને બીજા લગ્ન એક્ટર શિવાની દાંડેકર સાથે લગ્ન કર્યા એમણે લગ્ન નહી મુસ્લિમ સમાજ કે નહી હિન્દૂ સમાજના રીતરિવાજ મુજબ કર્યા પરંતુ એમણે બંનેએ એકબીજાને વીંટી પહેરાવીને જન્મોજન્મ સાથે રહવાનો ફેંસલો કર્યો ફરહાનની પુત્રી શાક્યા અને.
અકીરાએ ફરહાનના લગ્નમાં ખુશી ખુશી હાજરી આપી હતી અહીં તે સમયની કેટલીક તસ્વીરો સામે આવી છે જેમાં ફરહાન સાથે બંને પુત્રીઓ પણ જબરજસ્ત ઝૂમી હતી સાથે ફરહાને શિવાની સાથેની પણ કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં બંને કપલ એકબીજાને કિ!સ કરતા અને હાથોમાં હાથ નાખીને ઉભા જોવા.
મળ્યા હતા જણાવી દઈએ લગ્ન કર્યે લગભગ ત્રણ દિવસ બાદ લગ્નની તસ્વીરસામે આવી છે જેમાં ફરહાન એમની બંને પુત્રીઓ સાથે લગ્નની મજા માણિ રહ્યા છે તસ્વીર સામે આવતા ફેને તેમને ખુબજ પસંદ કરી છે મિત્રો આ પિતા પુત્રીઓની તસ્વીર પર તમે શુ કહેશો તમાંરા વિચાર અમને કોમેંટમાં જણાવવા વિનંતી.