Cli

2 બાળકોના પિતા પર આવ્યું ભારતની નેશનલ ક્રશ રશ્મિકા મંદાના નું દિલ…

Bollywood/Entertainment Breaking

સાઉથની જાણીતી એક્ટર રશ્મિકા મંદાના બહુ સમયથી સાઉથમાં એકથી એક હિટ ફિલ્મો આપી છે તેમને નેશનલ ક્રશનું ટેગ પણ મેળવ્યું છે રશ્મીકાની વાત કરીએ તો હમણાં આવેલી ફિલ્મ પુષ્પાથી દેશભરમાં જાણીતી બની છે તેના લાખોમાં ચાહકો છે પુષ્પા ફિલ્મમાં દમદાર અભિનય કરીને કરોડો લોકોનું દિલ જીતી લીધું છે.

જણાવી દઈએ રશ્મીકાએ તેલુગુ સિનેમા માં કાર્તિક સ્ટાર સુલતાન સાથે ડેબ્યુ કર્યું હતું પરંતુ તમને જણાવી દઈએ રશ્મિકા પણ એક એક્ટરની બહુ ચાહક છે જેમને રશ્મિકા પોતાના ડ્રિમ હીરો માને છે રશ્મિકા એ એક્ટર જોડે ફિલ્મો કરવાના પણ સપના જુવે છે જેનો ખુલાસો એક ફિલ્મ પ્રમોશન દરમિયાન રશ્મીકાએ કર્યો હતો.

રશ્મિકાના ડ્રિમ હીરોની વાત કરીએ તો તેઓ સાઉથના સુપર સ્ટાર થલપતિ વિજય છે જેમની રશ્મિકા બહુ મોટી ફેન છે રશ્મીકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ થલપતિ વિજય સાથે ફિલ્મ કરવાનું એમનું સપનું છે અને એમના સપનાના હીરો પણ થલપતિ છે જેનો ખુલાસો પુષ્પા ફિલ્મના પ્રમોશન દરમિયાન રશ્મીકાએ કર્યો હતો.

રશ્મિકા મંદાનાની વાત કીરીએ તો તેઓ કર્ણાટકના વિરાંજપેટની રહેવાસી છે તેમની ફિલ્મ મિશન મંજુ ટૂંક સમયમાં જોવા મળશે હમણાં રિલીઝ થયેલી પુષ્પા ફિલ્મથી રશ્મીકાને ખુબજ લોકચાહના મળી છે જેમના ઇન્સ્ટાગ્રામમાં મિલીયનોમાં ફેન છે મિત્રો રશ્મિકા મંદાના વિશે તમારે શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *