શ્યામ રંગ હતો તો લગ્ન ટુટી ગયા અને પછી સફેદ દાગ થયા, ત્યારે સોર્ટ પહેરી ફરવા લાગી અને કહેતી જોવો, વાંચી રડી પડશો...

શ્યામ રંગ હતો તો લગ્ન ટુટી ગયા અને પછી સફેદ દાગ થયા, ત્યારે સોર્ટ પહેરી ફરવા લાગી અને કહેતી જોવો, વાંચીને રડી પડશો…

Breaking

આઝાદીના આટલા વર્ષો બાદ પણ રંગભેદના કારણે લગ્ન ના થતા હોય કે લગ્ન ટુટી જતા હોય દેહેજપ્રથાનુ દુષણ પણ આજે ઘણા પરીવાર ટુટવાનુ કારણ બન્યુ છે એવા ઘણા બનાવો સામે આવ્યા છે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે બિહાર ના છાપરા જિલ્લા ની વતની સ્વર્ણ કાંતા પોતાની બે બહેનો અને એક ભાઈ સાથે રહેતી હતી માતા પિતા સરકારી નોકરી કરતા હતા.

અન્ય રાજ્યોમાં છોકરીના પરીવારજનો એ દહેજ આપવું પડે છે એવી જ રીતે આ પરીવારમાં ત્રણ દિકરીઓ હોવાના કારણે માતા પિતાએ અનેક તકલીફો નો સામનો કરવો પડ્યો દહેજ ની રકમ છોકરીની નોકરી અને તેની સંપત્તિ જોઈને નક્કી કરવામાં આવે છે જેના કારણે ઘણી દીકરીઓને ખૂબ તકલીફો વેઠવી પડે છે માતાપિતા અને સંઘર્ષ થકી દીકરીઓના લગ્ન કરાવે છે.

એવી જ રીતે આ પરિવારમાં પણ સ્વરા કાન્તા અને તેની બંને બહેનો વધારે ભણેલી હોવા છતાં પણ દહેજની વાત આવતી અને તેમના લગ્ન અટકી જતા હતા સ્વરા એ પોતાની આપવીતી જણાવતા ખાશ વાતચીત માં જણાવ્યું હતું કે મારા મમ્મી પપ્પા રોજ છાપામાં લગ્નની ખબરો વાંચતા અને રોજ સંબંધો શોધવા માટે નીકળતા હતા પરંતુ બહેન ના લગ્ન.

નક્કી નહોતો થયા મને એમ લાગ્યું હતું કે લગ્ન થશે તો સફળ જીવન થશે માતા પિતાના જીવન માંથી ભાર ઓછો થશે મારી મોટી બહેનના જેમ તેમ કરીને મમ્મી પપ્પા એ લગ્ન કરાવ્યા પરંતુ એ લગ્ન લાંબો સમય સુધી ટકી ના શક્યા છોકરા વાળા અમીર હોવાના કારણે મેણા ટોણા મારતા હતા થોડા સમય બાદ વચલી બહેનના પણ લગ્ન થઈ ગયા હવે હું બાકી હતી.

ઉમર માતા પિતાને મદદ કરવા માટે એક મેગેઝીનમાં કામ કરતી હતી જેના કારણે હું તેમને લગ્ન આર્થિક રીતે સહાય કરી શકું સમય વીતતો ગયો મારો કાળો રંગ મારા માટે અભિશાપ બની ગયો. આજુબાજુના લોકો મને પૂછવા લાગ્યા કે ક્યારે લગ્ન થશે ત્યારે છોકરા વાળા જોવા માટે આવશે પરંતુ હંમેશા મારા રંગ સાથે મારી લગ્નની વાતો અટકી જતી.

]છોકરા વાળા ના ફોન આવવા લાગ્યા તેઓ ફોન કરીને પૂછતા કે તારી બહેનનો રંગ કેવો છે તો મારો ભાઈ જવાબ દેતો કે ઘઉં વર્ણ છે તેઓ જોવા આવતા તો કે આ તો કાળી છે એમ કહીને મારા લગ્ન વારંવાર અટકવા લાગ્યા હું એ માટે ઘણી દુઃખી થવા લાગી દરેક જગ્યાએ કાળો રંગ કાળો રંગ સાંભળીને હું તંગ આવી ચૂકી હતી.

આ દરમિયાન માંડ માંડ કરીને એક સંબંધ આવ્યો જે છોકરાના સાત ભાઈબહેન હતા મોટો પરીવાર હતો પરંતુ એ છોકરો મને જોવા ના આવ્યો તેની ભાભીએ મને પસંદ કરી પરંતુ જ્યારે પણ હું વાત કરતી તો તે છોકરો વાત કરતો નહોતો તેની ભાભી જ વાત કરતી હતી આ દરમિયાન સગાઈ પણ જેમ તેમ કરીને પરિવાર જનો દબાવથી મેં કરી લીધી.

ઘણા મહિનાઓ વીતી ગયા પરંતુ છોકરા નો ફોન આવતો ન હતો મારી બહેનના કારણે હું આ સંબંધ બચાવી રહી હતી પરંતુ હું આખરે કંટાળી ગઈ હતી જેના કારણે મેં કુટુંબમાંથી પહેલી છોકરી હતી જેને સગાઈ તોડવાની હિંમત કરી હતી અને તે સગાઈને તોડી નાખી જેના કારણે તેમના પરિવારજનો નો ઈગો હટ થયો તેમને જણાવ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ તે સગાઈ.

તોડી નાખી આ દરમિયાન મારા પરિવારજનોને સાંભળવું પણ પડ્યું પરંતુ હું મારા નિર્ણય પર અડગ રહી આ દરમિયાન મારી બહેનને પણ ખૂબ તકલીફો પડવા લાગી હું તેને મારી સાથે સાસરીયુ માંથી પરત લાવી તેના ખૂબ જ દહેજ માટે હેરાન કરતા હતા હું તેને આત્મનિર્ભર બનાવવા માગતી હતી જેના કારણે તેની નોકરી શોધવાનો મેં પ્રયત્ન કર્યો આ દરમિયાન.

એક કોમન ફ્રેન્ડ ના મારફતે મારી મુલાકાત એક છોકરા સાથે થઈ અને અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અમે બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા થોડા વર્ષો બાદ અમે દિલ્હી આવ્યા અને આ દરમિયાન આર્થિક તંગીનો ખૂબ સામનો કરવો પડ્યો પરંતુ હાર ના માની અને આ દરમિયાન એક દીકરીને મેં જન્મ આપ્યો ત્યારબાદ મારી નોકરી મળતા.

હું મુંબઈ આવી પહોંચી આ દરમિયાન અચાનક મારા હાથ પર મારી નજર પડી અને મારા હાથ પર એક સફેદ દાગ દેખાય ધીમે ધીમે આ દાગ વધવા લાગ્યા અને મારા શરીર પર પ્રસરવા લાગ્યા શરૂઆતમાં હું ખૂબ શરમ અનુભવી મેકઅપ કરવા લાગી પરંતુ દાગ વધુ હોવાના કારણે લોકો મારાથી દૂર થવા લાગ્યા અને તેઓ કોઈ રોગ હોય એવી રીતે.

મારી સાથે વર્તન કરવા લાગ્યા કોઈ મારા ઘરનું પાણી પીવા માટે તૈયાર નહોતું. તો આ દરમિયાન હું મનથી ખૂબ જ ભાંગી પડી હતી અને હું એકલી જ ઘરમાં રહેવા લાગી હતી પરંતુ મારી દીકરી એ મને હિંમત આપી અને તેને જણાવ્યું કે એવી ઘણી બધી મહિલાઓ છે જે પોતાના સફેદ દાગને લઈને પણ ખુશ છે મેં આ દરમિયાન ઘણી બધી.

ટ્રીટમેન્ટ કરાવી ઘણા બધા ડોક્ટર ની સલાહ લીધી ઘણી બધી દવાઓ ખાધી લાઈટ થેરીપી પણ કરી જેમાં સંપૂર્ણ પણે નિવસ્ત્ર થઈને જે જગ્યાએ દાગ હોય એ જગ્યાએ સૂરજના કિરણો પડે તેનાથી દાગ ઓછા થાય એ તમામ તરીકા અપનાવી પણ અમે સફળતા ના મેળવી ફરી પાછા આવવા લાગ્યા હું ખૂબ ભાંગી પડી હતી.

પણ મારા પરિવારજનો એ મને હિંમત આપી હતી કે આ કોઈ જીવલેણ રોગ નથી માત્ર સફેદ દાગ છે પરંતુ લોકો તેને રોગ તરીકે જોઈ અને મને માનસિક રીતે હતાશ કરી રહ્યા હતા આ દરમિયાન મારી દીકરીએ જણાવ્યું કે એક ફેમસ મોડેલ છે વિની હાર્ડો જે આ સફેદ દાગ સાથે જીવે છે ખુશી થી ફરે છે અને મેં મારા જીવનનો.

અભિગમ બદલાવ્યો મેં દાગ છુપાવવાનું બંધ કર્યું મેકઅપ કરવાનું પણ બંધ કર્યું અને શોર્ટ કપડાં પહેરીને હું મારા દાગ સાથે જીવવા લાગી આજે હું સોશિયલ મીડિયા પર વીડિયો પણ બનાવું છું પોતાની તસ્વીરો પણ મુકું છું મને કોઈ જ મારા દાગ પ્રત્યે હવે શરમ રહી નથી દુનિયા શું કહે છે એ હું હવે સાભંડવા માગતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *