અક્ષય કુમાર પહેલીવાર પોતાની પુત્રી સાથે મુંબઈ એરપોર્ટ સ્પોટ થયા, જુવો તો કેવી છે અક્ષય ની પુત્રી...

અક્ષય કુમાર પહેલીવાર પોતાની પુત્રી સાથે મુંબઈ એરપોર્ટ સ્પોટ થયા, જુવો તો કેવી છે અક્ષય ની પુત્રી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ સેલ્ફીને લઈને ખૂબ ચર્ચાઓમાં છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 145 થી વધારે ફિલ્મો માં દમદાર અભિનય થકી સુપરસ્ટાર તરીકે સામે આવતા અક્ષય કુમાર ની પ્રશનલ અને પ્રોફેશનલ લાઈફ હંમેશા ચર્ચાઓમાં માં રહી છે અક્ષય કુમાર દોહરી.

રાષ્ટ્રીયતા ધરાવતા એકમાત્ર કલાકાર છે તેઓ કેનેડા અને ભારત બંનેની રાષ્ટ્રીયતા ધરાવે છે પોતાના ફિલ્મી કેરિયર દરમીયાન તેમણે 90 ના દશકામા આવેલી ફિલ્મ ખેલાડી મોહરા સબસે બડા ખિલાડી જેવી ફિલ્મોથી તેમને ખેલાડી નુ બિરુદ મેળવ્યુ અને ખૂબ લોકપ્રિયતા મેળવી માત્ર એક સફળ અભિનેતા નહીં પરંતુ ખલનાયક તરીકે પણ.

તેમને સાલ 2001 માં આવેલી ફિલ્મ અજનબી થી ફિલ્મ ફેયર સર્વશ્રેષ્ઠ પુરુષ્કાર એનાયત કરાયો તો હેરાફેરી મુજસે શાદી કરોગી ગરમ મસાલા જાન એ મન જેવી ઘણી કોમેડી ફિલ્મો સર્વશ્રેષ્ઠ હાસ્ય અભિનેતા નો એવોર્ડ એનાયત કરાયો પોતાની પ્રશનલ લાઈફ માં તેમના જીવનમાં રેખા શિલ્પા શેટ્ટી રવીના ટંડન જેવી ઘણી બધી.

અભિનેત્રીઓ રહી પરંતુ રવિના ટંડન સાથે સગાઈ તૂટ્યા બાદ તેમના ડિમ્પલ કાપડિયા સાથે સગાઈ કરી અને રાજેશ ખન્નાની પુત્રી ડિમ્પલ કાપડિયા સાથે સાલ 2001માં જાન્યુઆરી મહિનામાં લગ્ન કર્યા અક્ષય કુમાર બે બાળકોના પિતા છે તેઓ પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ ઓછી વાર મીડિયા સામે આવે છે એ વચ્ચે તાજેતરમાં અક્ષય કુમાર પોતાની પુત્રી.

નિતરા કુમાર અને પત્ની ડીમ્પલ કાપડિયા સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા અક્ષય કુમાર ની દિકરી નિતારા નો જન્મ સાલ 2012 માં થયો હતો તેઓનો દિકરો આરવ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે ત્યારે દિકરી અભ્યાસ કરે છે અક્ષર કુમાર અને પોતાની દિકરીનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા નિતારા કુમાર નો લુક જોતા હરકોઈ હેરાન રહી ગયા હતા.

પપ્પાની લાડલી આબેહુબ પોતાની માતા ડીમ્પલ કાપડિયા જેવી લાગે છે એ જ ચહેરો એ જ માસુમિયત અક્ષય કુમાર અને ડિમ્પલ કાપડિયા સાથેની તેમની દીકરીની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અક્ષય કુમારને પોતાની દીકરી સાથે જોઈને તેમના ચાહકો ખુશી વ્યક્ત કરી આ તસવીરો ને ખુબ પસંદ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *